🌸 *લોકસાહિત્ય ક્ષેત્રે સૌથી મહત્વનું પ્રદાન કરનાર સાહિત્ય સર્જક ?*
➖ ઝવેરચંદ મેઘાણી
🌸 *મધ્યકાલીન સાહિત્યનું કયું સ્વરૂપ જનમનોરંજન માટે જાણીતું હતું?*
➖આખ્યાન
🌸 *ગુજરાતી સાહિત્ય મા ખેમીનું પાત્ર ક્યાં લેખક દ્વારા સર્જાયું છે?*
➖રા. વિ.પાઠક
🌸 *મધ્યકાળ નો શ્રેષ્ઠ તત્વજ્ઞાની કવિ?*
➖અખો
🌸 *ગુજરાતી સાહિત્ય નું પ્રથમ નાટક?*
➖લક્ષ્મી.
🌸 *ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?*
➖કરણ ઘેલો.
🌸 *ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?*
➖સ્નેહરશ્મિ
🌸 *ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર.?*
➖કાન્ત.
🌸 *ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?*
➖શામળ.
🌸 *ચાબખા તો?*
➖ભોજો ભગત.
🌸 *પ્રભાતિયા તો?*
➖નર્સિહમહેતા
🌸 *મધ્યકાલીન ગુજરાત માં છપ્પા તો ?*
➖શામળ
🌸 *કાફી તો ?*
➖ધીરાની
🌸 *ગરબી તો?*
➖દયારામની.
🌸 *ગરબા તો?*
➖વલ્લભ મેવાડા
🌸 *ગુજરાતી ભાષાના હાસ્યરસિક લેખક?*
➖જ્યોતીન્દ્ર દવે.
🌸 *આખ્યાન ના પિતા?*
➖ ભાલણ
🌸 *બાળસાહિત્ય ના લોકપ્રિય લેખક?*
➖ ગિજુભાઈ બધેકા
0 Comments