👉શીતળાની રસી ના શોધક?

✅ એડવર્ડ જેનર

👉રેડિયમ ની શોધ?

✅મેડમ ક્યુરી

👉લિફ્ટ ના શોધક?

✅એલિસા ઓટીસ

👉અભયદીવો ના શોધક?

✅હંફ્રી ડેવી

👉રેડિયો ની શોધ?

✅જી મારકોની

👉હડકવાની રસી શોધક?

✅લુઇ પશ્ચર

👉ટેલિફોન ના શોધક?

✅ગ્રેહામ બેલ

👉ક્ષ કિરણો ના શોધક?

✅રોન્ટજન

👉શીતળા શેનાથી થાય ? 

✅વાઇરસ થી

👉મરડો શેનાથી થાય ?

✅પ્રજીવ

👉ક્ષય શેનાથી થાય?

✅બેક્ટેરિયા

👉શરદી શેનાથી થાય ?

✅વાઇરસ

👉ધનુર શેનાથી થાય?

✅બેક્ટેરિયા..

👉કોલેરા શેનાથી થાય?

✅બેક્ટેરિયા

👉રક્તપિત્ત શેનાથી થાય?

✅બેક્ટેરિયા

👉ડીપ્થેરિયા શેનાથી થાય છે?

✅બેક્ટેરિયા

👉ગ્લુકોમાં ક્યા અંગમાં ?

✅આંખ

👉આર્થરાઈટીસ ક્યા અંગમાં ?

✅સાંધાઓ માં

👉કમળો ક્યા અંગમાં?

✅યકૃત

👉એક્ઝિમા ક્યા અંગમાં?

✅ચામડી

👉રુમેટિઝમ કયા અંગમાં?

✅સાંધા

👉ટાઈફોડ ક્યા અંગમાં?

✅આંતરડાં

👉પોલિયો કયા અંગમાં?

✅પગ અને નસ બને માં

👉ઓટીસ ક્યા અંગમાં?

✅કાનમાં

👉પ્લુરસી ક્યા અંગ માં ?

✅ફેફસાં

👉ન્યુમોનિયા કયા અંગમાં?

✅ફેફસાં

👉ટીબી ક્યાં અંગમાં?

✅ફેફસાં

👉પેરાલિસિસ કયા અંગમાં?

✅જ્ઞાનતંતુઓ માં

👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ?

✅વિશ્વ કેન્સર દિવસ

👉28 ફેબ્રુઆરી કયો દિવસ?

✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

👉22 માર્ચ કયો દિવસ?

✅વિશ્વ જળ દિવસ

👉7 એપ્રિલ કયો દિવસ?

✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

👉22 એપ્રિલ કયો દિવસ?

✅વિશ્વ પૃથ્વી દિવસ

👉8 મે કયો દિવસ?

✅વિશ્વ રેડક્રોસ દિવસ

👉31 મે કયો દિવસ?

✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ

👉5 જૂન કયો દિવસ?

✅વિશ્વ પર્યાવરણ દિવસ

👉14 જૂન કયો દિવસ ?

✅વિશ્વ રકત દાન દિવસ

👉1 જુલાઈ કયો દિવસ?

✅વિશ્વ ડોક્ટર દિવસ

👉1 ડિસેમ્બર કયો દિવસ?

✅વિશ્વ એઇડ્સ દિવસ

👉23 ડિસેમ્બર કયો દિવસ ?

✅રાષ્ટ્રીય કિસાન દિવસ

👉ગતિના નિયમો કોણે આપ્યા?

✅ન્યુટન

👉સાપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?

✅આઈન્સ્ટાઈન

👉લોલક નો નિયમ ?

✅ગેલેલીયો

👉વસ્તી નો નિયમ ?

✅Malthos

👉તરવાનો સિદ્ધાંત?

✅આર્કિમીડિઝ

●══════════════════  

●═══════════════════●