*માનવ શરીરની વિશેષ બાબતો*
1 માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ
👉🏻 યકૃત
2 માનવ શરીરમાં સૌથી નાના ગ્રંથિ
👉🏻 પિનીયલ
3 માનવ શરીરમાં સૌથી મોટી લાળ ગ્રંથિ
👉🏻 પેરોટેડ
4 માનવ શરીરમાં સૌથી મોટી માશ પેશી
👉🏻ગ્યુટીયસ મેક્સિમસ
5 માનવ શરીરમાં સૌથી લાંબો કોષ
👉🏻 ચેતાકોષ (1 મીટર)
6 માનવ શરીરમાં સૌથી મોટો કોષ
👉🏻 અંડકોષ (સ્ત્રીઓ ના શરીરમાં )
7 માનવ શરીરમાં સૌથી મોટુ હાડકુ
👉🏻ફિમર (જાંઘનુ હાડકુ )
8 માનવ શરીરમાં સૌથી નાનુ હાડકુ
👉🏻 સ્ટેમ્પ્સ (પેંગડુ)
9 માનવ શરીરમાં સૌથી મોટુ અવયવ
👉🏻 સ્નિગ્ધગ્રંથી
10 માનવ શરીરમાં સૌથી મોટો wbc
👉🏻મોનો સાઇટ
11 માનવ શરીરમાં સૌથી નાનો wbc
👉🏻 લિમ્ફો સાઇટ
12 શરીરમાં આકસ્મિક ઉર્જા માટે ઉપયોગી સર્કરા
👉🏻 ગ્લુકોઝ
13 માનવ શરીરમાં અંદરનુ સૌથી મોટુ અંગ
👉🏻 યકૃત
14 માનવ શરીરમાં ઉત્સર્જિત પદાર્થો મા સૌથી ઝેરી પદાર્થ
👉🏻 અેમોનિયા
15 સૌથી મજબુત તત્વ
👉🏻 ઈનેમલ
16 સૌથી મજબૂત સ્નાયુ
👉🏻 જીભ
17 માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કયુ તત્વ હોઇ છે
👉🏻ઓક્સિજન
18 માનવ શરીરમાં સૌથી જાડી માસપેશી
👉🏻 ગ્યુટ્સ મેક્સિમસ
19 સૌથી નાનિ માસપેશી
👉🏻સ્ટેપિડીયસ
20 સૌથી મજબૂત હાડકુ
👉🏻 જડબાનુ હાડકુ
વિટામીન-વૈજ્ઞાનિક નામ
📌 વિટામિન A - રેટિનોલ
📌 વિટામિન B1 - થાયમિન
📌 વિટામિન B2 - રિબોફ્લેવિન
📌 વિટામિન B3 - નિયાસિન
📌 વિટામિન B5 - પેન્ટોથેનિક એસિડ
📌 વિટામિન B6 - પાયરિડોક્સિન
📌 વિટામિન B7 - બાયોટિન
📌 વિટામિન B9 - ફોલિક એસિડ
📌 વિટામિન B12 - સાયનો કોબાલ એમાઈન
📌 વિટામિન C - એસ્કોર્બિક એસિડ
📌 વિટામિન D - કેલ્શિરોલ
📌 વિટામિન E - ટોકોફેરોલ
📌 વિટામિન K - ફિલોક્વિનોન
0 Comments