1)   પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનો સ્વીકાર્ય               સ્તર કેટલા ડેસિબલ છે❓
       125 db✔
       55db
       200db
       225db

 2)  સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો                  અભ્યાસ જરૂરી  છે❓

       ગતિશીલતા✔
       સંસ્કૃતિ
       સમાજીકરણ
       રમતો

 3)   સમાજમાં ધોરણ અને મૂલ્યો મળીને સાની રચના              થાય છે❓

       કુટુંબ
       રાજ્ય
       વ્યક્તિ
       સંસ્કૃતિ✔

 4)   ભૌતિક સંસ્કૃતિ માં કઈ બાબતનો સમાવેશ થાય               છે❓

        મકાનો✔
        ધર્મ
        સાહિત્ય
        કલા

 5) અભૌતિક સંસ્કૃતિ માં કઈ બાબતનો સમાવેશ થાય            છે❓

      ખોરાક
      વસ્ત્રો
      વાહન વ્યવહાર
      ભાષા✔

 6) વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજીકરણ નું                 પાયાનું કામ કોણ  કરે છે❓

       કુટુંબ✔
      રાજ્ય
      વ્યક્તિ
      સંસ્કૃતિ

 7) માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયા ને શું કહેવામાં               આવે છે❓

      સમાજીકરણ✔
      વાતાવરણ
      મૂલ્યો
      સમાજ

8) સંસ્કૃતિ ના પ્રકારો કોણે દર્શાવ્યા છે❓

      રોબોટ કોચ
      આગબનૅ✔
      મેકાઈવર
      ટાઈલર

 9) સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે❓

       પ્રસ્થાપિત✔
      ચોક્કસ
      વિસ્થાપિત
      એકલ

10) વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણય કેવી રીતે લેવાય               છે❓

       એક પક્ષીય રીતે
       કુટુંબના વડા દ્વારા
       સર્વસંમતિથી✔
       માતા દ્વારા

11) સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો❓

      1954✔
      1958
      1956
      1961

12) કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે❓

      ઇસ્લામ
      પારસી
      હિન્દુ✔
      ખ્રિસ્તી

 13)  જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા છે❓

       મેકાઈવર અને પેજ
       એમ.એન.શ્રીનિવાસ
       ડોક્ટર ધૂયૅ✔
       સોરોકિશન

 14) સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ           છે❓

      રેડમન અને મોરી
      પૉલિન યંગ✔
      હબૅટૅ સ્પેન્સર
      સ્ટીફન

15) સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે                         પ્રયોજ્યો❓

       મેલિનોવસ્કી
       ગુડ અને હટ્ટ
       પૉલિન યંગ
       લિંડમેન✔

16) સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો             ઉપયોગ કોને કર્યો હતો❓

      પ્રો ગોપાલ
      હર્બટ સ્પેન્સર✔
      લેન્ડ મેન
      પોલિન યંગ

 17) સામાજિક રીતરિવાજો નો સમાવેશ કયા પ્રકારના             પર્યાવરણમાં થાય છે❓

       પ્રાકૃતિક પર્યાવરણ
       ભૌગોલિક પર્યાવરણ
       આર્થિક પર્યાવરણ
       સાંસ્કૃતિક પર્યાવરણ✔

 18) પ્રથમ સજીવ ની ઉત્પત્તિ સામાથી થઈ હતી❓

        અગ્નિ
        વાયુ
        આકાશ
        જળ✔💥

19) કયા સમાજશાસ્ત્રી સમાજને એક જીવંત પ્રાણી              તરીકે જુએ છે❓

      હર્બટ સ્પેન્સર✔️
      શોરોકિન
      મેલિનોવસ્કી
     ટાલ્કોટ પાસૅન્સ

 20) સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો               ખ્યાલ કોણે આપ્યો❓

       જ્હોન્સન
       મેકાઈવર
       ટાલ્કોટ પાસૅન્સ✔
       કાંત

 21) માનવીની જરૂરિયાતો આધારિત સામાજિક                     વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો❓

       રેડ ક્લિક બ્રાઉન
       રોબર્ટ મટન
       મેલોનોવસ્કી
       ટાલ્કોટ પાસૅન્સ✔

 22) માનવ સમાજ અને શરીર રચના કોણે કરી છે❓

        રોબર્ટ મટૅન
        કાલ માકસ
        ઓગસ્ટ કાંત
        હર્બટ સ્પેન્સર✔

 23) દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે કરવામાં આવ્યો                    હતો❓

        1956✔
        1965
        1950
        2000

24) કયા સમાજશાસ્ત્રીય સામાજીક વર્ગ અને દરજ્જા            સમૂહ કયો છે❓

        મેકાઈવર અને પેજ
        Kal marks
        રીઝલે
        મેક્સ વેબર✔

 25) સામાજીક વર્ગ નો કોનો સિદ્ધાંત જાણીતો છે❓

       મેક્સ વેબર
       એમ.એન શ્રીનિવાસ
       કાલ માર્ક્સ✔
       રિઝલે

26) સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે❓

       પરિવર્તન લક્ષી
       વર્તન લક્ષી✔
        સ્થાપત્ય
        ગત્યાત્મક

27) સમુદાય ના માપદંડ કયા સમાજશાસ્ત્ર દર્શાવ્યા છે❓

        જોન્સન
        ઓગસ્ટ કાંત
       કિંગ્સલે ડેવિસ✔
       ઈમાઈલ દુર્ખિમ

 28) માનવ સમાજ અને માનવ વેતર સમાજ કઈ                     બાબતમાં સમાનતા ધરાવે છે❓

       સાંસ્કૃતિક
      સહજીવન✔
      સામાજિક ધોરણ
      લઘુ સંસ્કૃતિ

 29) સુરતમાં સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ નામની                      સંસ્થાની સ્થાપના કોણે કરી હતી❓

        અક્ષય કુમાર દેસાઈ
        તારા બહેન પટેલ
        ડોક્ટર આઈ પી દેસાઈ✔
        નીરા બહેન દેસાઈ

 30) ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ મુંબઈ          વિશે વિદ્યાલયમાં કોના અધ્યક્ષ પદે શરૂ થયો                    હતો❓

        ડોક્ટર ગોવિંદ સદાશિવ ધૂયૅ
        પ્રો પેટ્રિક ગીડ્સ✔
        વૃજેન્દ્રનાથ શીલ
        ઇરાવતી કર્વે

31) ભારતમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ શાસ્ત્રનો                અભ્યાસ કયા વિશ્વવિદ્યાલયમાં શરૂ થયું હતું❓

        મુંબઈ વિશ્વવિદ્યાલય✔
        લખન વિશ્વવિદ્યાલય
        કોલકાતા વિશ્વવિદ્યાલય
        પુણે વિશ્વવિદ્યાલય

 32) ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા             વર્ષમાં શરૂ થયો હતો❓

      1952
      1917
      1914✔
       1924

33) હર્બટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોશિપ કોણે જાહેર કરી            હતી❓

       ડોક્ટર ગોવિંદ સદાશિવ ધૂયૅ
        ઇરાવતી કર્વે
        શ્યામજી કૃષ્ણ વર્મા✔
        રાધાકમલ મુખર્જી

 34) સામાજિક ઉત્ક્રાંતિ નો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્ર             રજૂ કર્યો હતો❓

       કાલ માર્ક્સ
       હર્બટ સ્પેન્સર✔
       મેક્સ વેબર
      ડોક્ટર જી એસ ધૂયૅ

 35) સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુથી સમાજને વસ્તુલક્ષી           રીતે સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો ❓

        કાલૅ માકૅસ
        ઑગસ્ટ કાંત✔
        હર્બર્ટ સ્પેંસર
        ઈમાઈલ દુર્ખિમ

36)  19 મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે                     સમાજશાસ્ત્ર નો ઉદભવ ક્યાં થયો હતો❓

        ફ્રાન્સમાં✔
        જર્મનીમાં
        ઇંગ્લેન્ડમાં
         ભારતમાં