1) મોતિયો,  ગ્લાઉકોમાં, કન્જેકટીવાઈટીસ

 Ans   - આંખ 


 2)  ટી.બી. (ક્ષય), ન્યુમોનિયા, પ્લુરસી

 Ans - ફેફસા


 3)  એઇટ્સ

 Ans   - સંપૂર્ણ શરીર


4)  આર્થરાઇટિસ, રૂમેટિઝમ

 Ans  - સાંધા


 5) અસ્થમાં

Ans - શ્વાસનળીની પેશીઓ


 6) મધુપ્રમેહ (ડાયાબિટીસ)

Ans  - લોહી, સ્વાદુપિંડ


 7)  ડર્મેટાઈટીસ, એકિઝમાં

 Ans  - ચામડી.


  8)  ડિફથેરિયા

Ans    - ગળુ


9)  ગોઇટર 

Ans- થાઈરોઈડ ગ્રંથિ


10)  કમળો

Ans  - યકૃત


11)    મલેરિયા  

Ans    - બરોળ


12)    મેનીન્જાઇટીસ

Ans     - કરોડરજ્જુ, મગજ


13)  પેરાલિસીસા

Ans     - જ્ઞાનતંતુ


14)    પોલિયો

 Ans   - પગ


15) પાયોરિયા

 Ans     - દાંત


16) ટાઇફોઈડ

 Ans    - આંતરડાં