*પક્ષીઓ માટે ના અભયારણ્ય:-*
1⃣ થોળ પક્ષી અભયારણ્ય -મહેસાણા
2⃣ખીજડીયા પક્ષી અભયારણ્ય -જામનગર
3⃣પોરબંદર પક્ષી અભયારણ્ય -પોરબંદર
4⃣સુરખાબ અભયારણ્ય-(રાપર) કચ્છ
5⃣ ઘોરાડ પક્ષી અભયારણ્ય-કચ્છ
6⃣નળ સરોવરપક્ષી અભયારણ્ય -અમદાવાદ અને સુરેન્દ્રનગર
💠 *રીંછ માટે* 💠
1⃣જેસોર રીંછ અભયારણ્ય - બનાસકાંઠા
2⃣બાલારામ રીંછ અભયારણ્ય -પાલનપુર
3⃣જાંબુઘોડા અભયારણ્ય -પંચમહાલ
4⃣રતનમહાલ રીંછ અભયારણ્ય -(લીમખેડા) દાહોદ
5⃣શૂરપાણેશ્વર અભયારણ્ય ડેડીયાપાડા- નર્મદા
🦁 *સિંહ માટેના અભયારણ્ય...*
📌 ગીર અભયારણ્ય -ગીર
📌 મિતિયાણા અભયારણ્ય - અમરેલી
📌પાણીયા અભયારણ્ય -અમરેલી
📌 બરડા અભયારણ્ય -પોરબંદર
0 Comments