💡શરીર ના હાડકા વિશે માહિતી💡


1⃣ માણસ ના શરીર માં કુલ કેટલા હાડકા હોય છે❓

👉 213


2⃣ સ્કંધમેખલા, નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ❓

👉 સ્કંધમેખલામાં :04,

👉 નિતંબમેખલા:02,

👉 કાનમાં :03,

👉 (બંને કાનમાં :06 ),

👉 તાળવામાં:01


3⃣ પગમાં કેટલા હાડકા હોય છે❓

👉 (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,

👉 ઘૂંટણનો સાંધો :01,

👉 ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,

👉 ઘૂંટીના હાડકા :07,

👉 પગના તળિયાના હાડકા :05,

👉 આંગળીઓના હાડકા :14


4⃣ હાથમાં કેટલા હાડકા હોય છે❓

👉 (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,

👉 કોણીથી કાંડા સુધી :02,

👉 કાંડાના હાડકા :08,

👉 હથેળીના હાડકા :05,

👉 આંગળીઓના હાડકા :14


5⃣ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે❓

👉 33 મણકા


6⃣ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે

👉 પાંસળીઓની બાર જોડ :24, 

👉 પાંસળીઓ વચ્ચેનું હાડકું :01


7⃣ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે❓

👉 માથાના હાડકા :08,

👉 ચેહરાના હાડકા :14

💡શરીર ના હાડકા વિશે માહિતી💡

➿➿➿➿➿➿➿➿➿➿