ગુજરાતનાં શહેરો અને તેના સ્થાપક 

શહેરનું નામ          સ્થાપક                       

સ્થાપના              વર્ષ         
ધોળકા             લવણપ્રસાદ



મોરબી

કોયાજી જાડેજા



સુત્રાપાડાસુત્રાજી
રાણપૂરસેજકજી ગોહિલના પુત્ર રાણોજીએ
વિસનગરવિશળદેવ
પાલિતાણાસિદ્ધયોગી નાગાર્જુન
મહેસાણામેસાજી ચાવડા
પાટણવનરાજ ચાવડાઇ.સ 746
ચાંપાનેરવનરાજ ચાવડાઇ.સ 747
આણંદઆનંદગીર ગોસાઇનવમી સદીમાં
સંતરામપૂરરાજા સંત પરમારઇ.સ 1256
સાંતલપૂરસાંતલજીઇ.સ 1305
પાળીયાદસેજકજી ગોહિલના પરિવારે13મી સદીમાં
પાલનપૂરપ્રહલાદ દેવ પરમાર13મી સદીમાં
વાસંદાચાલુક્ય વંશના વાસુદેવ સિંહે13મી સદી
અમદાવાદઅહમદશાહ પ્રથમઇ.સ 1411
હિંમતનગરઅહમદશાહ પ્રથમઇ.સ 1426
મહેમદાવાદમહંમદ બેગડોઇ.સ 1479
જામનગરજામ રાવળઇ.સ 1519
ભુજરાવ ખેંગારજી પ્રથમઇ.સ 1605
રાજકોટવિભાજી ઠાકોરઇ.સ 1610
ભાવનગરભાવસિંહજી પ્રથમઇ.સ 1723
છોટા ઉદેપુરઉદયસિંહજી રાવળઇ.સ 1743
ધરમપૂરરાજા ધર્મદેવજીઇ.સ 1764