Date:-26/06/2022 થી 30/06/2022
⭕તાજેતરમાં બાંગ્લાદેશના સૌથી લાંબા પુલનું વડાપ્રધાન શેખ હસીનાએ ઉદ્દઘાટન કર્યું.આ પુલનું નામ શું છે❓
*✔️પદ્મા*
⭕મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ-2022 નો ખિતાબ કોણે જીત્યો❓
*✔️બ્રિટનમાં રહેતી ગુજરાતી મૂળની ખુશી પટેલ*
⭕દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ડાયનાસોર મ્યુઝિયમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાં કર્યું❓
*✔️બાલાસિનોરના રૈયોલી ખાતે*
⭕તાજેતરમાં ક્રિકેટ રણજી ટ્રોફીમાં કઈ ટીમ પ્રથમવાર વિજેતા બની❓
*✔️મધ્યપ્રદેશ*
*✔️મુંબઈને હરાવ્યું*
*✔️મધ્યપ્રદેશ ટીમનો કેપ્ટન - આદિત્ય શ્રીવાસ્તવા*
*✔️બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ફાઇનલ મેચ રમાઈ હતી*
⭕તાજેતરમાં જી-7 શિખર સંમેલન ક્યાં યોજાયું❓
*✔️જર્મની*
⭕સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નવા ચેરમેન કોણ બન્યા❓
*✔️નીતિન ગુપ્તા*
⭕હાલમાં એટર્ની જનરલ કોણ છે જેમને વધુ એક કાર્યકાળ મળી શકે છે❓
*✔️કે.કે.વેણુગોપાલ*
⭕રિલાયન્સ જિયોના મુકેશ અંબાણીએ રાજીનામું આપતા નવા ચેરમેન કોને નિયુક્ત કરાયા❓
*✔️આકાશ અંબાણી*
⭕પદ્મભૂષણ ઉદ્યોગપતિ અને શાપુરજી પાલોનજી ગ્રુપના ચેરમેન જેમનું હાલમાં નિધન થયું❓
*✔️પલોનજી મિસ્ત્રી*
⭕હાલમાં ક્રિકેટર ઇયાન મોર્ગને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે❓
*✔️ઈંગ્લેન્ડ*
⭕દેશમાં કઈ તારીખથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે❓
*✔️1 જુલાઈ, 2022*
⭕મહારાષ્ટ્રના કયા બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી❓
*✔️ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ*
⭕કઈ યુનિવર્સિટીમાં MA ઇન હિન્દુ સ્ટડીઝ કોર્સ શરૂ કરવામાં આવ્યો❓
*✔️નર્મદ યુનિવર્સિટી*
⭕30 જૂન➖વર્લ્ડ સોશિયલ મીડિયા ડે
⭕મન્કીપોક્સથી પ્રથમ મોત કયા દેશમાં નોંધાયું❓
*✔️નાઇજિરિયા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
0 Comments