🧩 શરીરના અંગો અને વિવિધ રોગો🧩


👉આર્થરાઈટીસ : પગના સાંધા

👉અસ્થમા : ફેફસા

👉ન્યુમોનિયા : ફેફસા

👉ટીબી : ફેફસા

👉પ્લેગ : ફેફસા

👉કેટરેટ : આંખ

👉કન્જેક્ટિવાઈટીસ : આંખ

👉ગ્લુકોમા : આંખ

👉ટ્રેકોમાં : આંખ

👉ડીપથેરીયા: ગળું

👉ગોઇટર : ગળું

👉ટીટનેસ(ધનુર) : માંસપેસીઓ

👉કમળો : યકૃત

👉મેનેન્જાઈટીસ : મગજ

👉પોલીયો : નસ

👉પાયોરિયા : દાંત

👉ટાઈફોડ : આંતરડા

👉મેલેરિયા : કરોડ રજ્જુ

👉લ્યુકેમિયા : લોહી

👉થેલેસેમિયા : લોહીના રક્તકણો

👉હરપીસ : ચામડી

👉ફલુ : શ્વાસનતંત્ર