1. રિયાણપતન કયા શહેર નુ ભૌગોલીક ઉપનામ છે ?
Ans : માંડવી
2. દેવપતન કયા શહેર નુ ભૌગોલીક ઉપનામ છે ?
Ans : પ્રભાસ પાટણ (ગીર સોમનાથ)
3. 'અમૃતા ભારતીય કલાનું અમૂલ્ય ધન છે' એમ અમૃતા શેરગિલ વિશે કોને કહ્યું હતું ?
Ans : જવાહરલાલ નહેરુએ
4.ગુજરાતમાં ભરત નાટ્યમનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે ?
Ans : અંજલિ મેઢ
5.મૃણાલિની સારાભાઈનું મૂળ વતન કયું છે ?
Ans : કેરળ
6.મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ' નામની નૃત્ય સંસ્થા ક્યારે સ્થાપી ?
Ans : 1945માં
7.ખંભાતના અખાતને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?
Ans : શેત્રુંજી
8.જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક હસ્તગીરી ?
Ans : શેત્રુંજી
9.રાજા રા'નવઘણે પાલિતાણા પાસે બનાવેલું ગળધરા ખોડિયાર માતાનું મંદિર કઈ નદી કિનારે આવેલ છે ?
Ans : શેત્રુંજી નદી કિનારે
10.શેત્રુજી, ભાદર અને દાંતીવાડા પર બંધનું કાર્ય કોના સમયમાં થયેલ છે ?
Ans : મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં
11.વિશ્વ યુવા દિન ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 12 ઓગસ્ટ
12.રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 12 જાન્યુઆરી
13.વિશ્વ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 19 નવેમ્બર
14.રાષ્ટ્રીય નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 8 ઓગસ્ટ
15.શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 5 સપ્ટેમ્બર
16.વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 5 ઓક્ટોબર
17.શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Ans : 11 નવેમ્બર
18.સાપુતારા ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : ડાંગ
19.શેત્રુંજય ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : પાલીતાણા
20.પાવાગઢ ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : પંચમહાલ
21. બરડો ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : પોરબંદર
22. રતનમહલ ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : દાહોદ
23. દતાત્રેય ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : જુનાગઢ
24. સતિયા દેવ ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : જામનગર
25. ઓસમ ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : રાજકોટ
26. આરાસુર ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : બનાસકાંઠા
27. ધીણોધર, કાળો, ભુજિયો ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : કચ્છ
28. ગીરનાર ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : જુનાગઢ
29. તારંગા ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : મહેસાણા
30. વિલ્સન ડુંગર ક્યાં આવેલ છે ?
Ans : વલસાડ
0 Comments