કલમ-342=ગેરકાયદેસરઅટકાયત ની સજા
કલમ-349=બળની વ્યાખ્યા
કલમ-350=ગૂનાઇત બળની વ્યાખ્યા
કલમ-351=હૂમલા ની વ્યાખ્યા
કલમ-354= સ્ત્રીપર આબરુ લેવાના ઈરાદાથી હૂમલો કરવો
કલમ-360= ભારતમાથી અપહરણની વ્યાખ્યા
કલમ-361=વાલિપણામાંથી અપહરણ ની વ્યાખ્યા
કલમ-362=અપનયન ની વ્યાખ્યા
કલમ-363=અપહરણની સજા
કલમ-374=કાયદા વિરુદ્ધ ફરજીયાત મજૂરી કરવા બાબત
કલમ-375=બળાત્કાર ની વ્યાખ્યા
કલમ-376=બળાત્કાર ની સજા
કલમ-377= સ્રૂષ્ટિવિરૂધ્ધ નો ગૂનો
કલમ-378=ચોરીની વ્યાખ્યા
કલમ-379=ચોરીની સજા
કલમ-383=બળજબરીથી કઢાવી લેવાનો ગુનો
કલમ-384=બળજબરીથી કઢાવી લેવાનો ગુનાની સજા
કલમ-390=લૂટની વ્યાખ્યા
કલમ-391=ધાડની વ્યાખ્યા
કલમ-392=લૂટ ની સજા
કલમ-395=ધાડ ની સજા
કલમ-396=ધાડ સાથે ખૂન
કલમ-403=બદદાનતની સજા
કલમ-404=વ્યક્તિ ના મ્રૂત્ય સમયે તેનિ વસ્તુ બદદાનતથિ લઇ લેવી
કલમ-405=ગૂનાહિત વિશ્વાસઘાત વ્યાખ્યા
કલમ-406=ગૂનાહિત વિશ્વાસઘાત સજા
કલમ-410=ચોરીના માલની (વ્યાખ્યા)
કલમ-415/416=ઢગાઇની વ્યાખ્યા
કલમ-417=ઢગાઇ ની સજા
કલમ-420=ઢગાઇ અને બદદાનત કરવાની સજા
કલમ-425=બગાડ ની વ્યાખ્યા
કલમ-426=બગાડ ની સજા
કલમ-441=ગુનાઈત અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-442=ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-443=ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-444= રાત્રે ગુપ્ત ગ્રુહ અપ-પ્રવેશની વ્યાખ્યા
કલમ-445=ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-446=રાત્રે ઘર-ફોડ ની વ્યાખ્યા
કલમ-447=ગુનાઇત અપ-પ્રવેશની સજા
કલમ-448=ગ્રુહ અપ-પ્રવેશની સજા
કલમ-470(ક)=બનાવટિ દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-477= ખોટા હિસાબ બનાવવા
કલમ-489=માલનિ નિશાની સાથે ચેડા
કલમ-489(ક)ચલણી નોટો બનાવવિ
કલમ-493=કોઇ પત્ની ને તમારી પત્નિ હોય તેવુ બતાવી ને તેની સાથે સંભોગ કરવો
કલમ-494=પતિ અથવા પત્ની ની હયાતમા બીજા લગ્ન કરવા
કલમ-495=પહેલા લગ્ન થયેલા હોય અને બીજી સ્ત્રી સાથે તે સૂપાવીને લગ્ન કરવા
કલમ-496=પોતાને ખ્યાલ હોવા ચતા તે લગ્નની વિધિ મા બાધ/ચોડ કરે(ઇરાદાથી)
કલમ-497=વ્યભિચારી
કલમ-498=વિવાહિત સ્ત્રી ને ભગાડવા/અટકાયત કરવી
કલમ-498(ક)=પત્ની પર ત્રાસ
કલમ-499=બદનક્ષીની વ્યાખ્યા
કલમ-500= બદનક્ષીની સજા
કલમ-503=ગુનાહિત ધમકિ (વ્યાખ્યા)
કલમ-506=ગુનાહિત ધમકિ ની સજા
કલમ-507=પત્ર દ્રારા ધમકિ
કલમ-508=ભગવાન દ્રારા ધમકિ
કવમ-509-કોઇ સ્ત્રીના આબરૂ ને લગતા વ્યવહાર
કલમ-510-નશો કરીને ત્રાસદાયક કૃત્ય (દારૂડિયા)
કલમ-511-આજીવન કેદ/બીજી કોય કેદ ના શિક્ષાને લગતા ગૂનાનિ કોશિષ કરે તો તેને તેનાથી અડધી સજા થશે.
📒📕 23 પ્રકરણ 📕📒
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
પ્રકરણ-01=પ્રારંભિક
પ્રકરણ-02=સામાન્ય સ્પષ્ટિકરણ
પ્રકરણ-03= શિક્ષા બાબત
પ્રકરણ-04=સામાન્ય અપવાદ
પ્રકરણ-05=દુષ્પ્રેરણ
પ્રકરણ-05 (ક)=ગુનાહિત કાવત્રુ
પ્રકરણ-06=રાજ્ય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-07=સરક્ષણ ખાતા સંબંધિત ગૂનાઓ
પ્રકરણ-08=જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધ ના ગૂનાઓ
પ્રકરણ-09=રાજ્ય સેવકને લગતા ગુના
પ્રકરણ-9 (ક)=ચૂંટણી સંબધિત ગૂના
પ્રકરણ-10=રાજ્ય સેવક કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે
પ્રકરણ-11=ખોટા પૂરાવાના અને જાહેર ન્યાય વિરૂધ્ધ ના ગૂના
પ્રકરણ-12=સિક્કા/સરકારી સ્ટેમ્પ સંબધિત ગુના
પ્રકરણ-13=તોલ/માપ સંબંધિત ગુના
પ્રકરણ-14=જાહેર આરોગ્ય/સલામતી/સગવડ/શિષ્ટાચાર/નીતિમત્તાને લગતા ગૂના
પ્રકરણ-15=ધર્મ સંબંધિત ગુના
પ્રકરણ-16=માનવશરિર/જીંદગીને અસરકર્તા ગૂના
પ્રકરણ-17=મિલ્કત વિરૂધ્ધ ના ગૂના(ચોરી)
પ્રકરણ-18=દસ્તાવેજો અને માલ-નિશાનીઓ સંબંધિત ગૂના
પ્રકરણ-19=નોકરીના કરારનો ગુનાઈત ભંગ
પ્રકરણ-20=લગ્ન સંબંધિત ગૂના
પ્રકરણ-20(ક)=પત્ની પતિ અથવા તેના સગા દ્રારા ત્રાસ
પ્રકરણ-21=બદનક્ષી
પ્રકરણ-22=ગુનાઇત ધમકી/અપમાન/ત્રાસ
પ્રકરણ-23=ગૂનો કરવાની કોશિશ.
0 Comments