💠 *ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો?

    =ચોટીલા(સુરેન્દ્રનગર)*


💠 *ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે?

  =ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)*


💠 *"આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે? 

     =કિશોરલાલ મશરુવાલા*


💠 *ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?

     - મહાદેવભાઈ દેસાઈ*


💠 *"એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે?

    - ઉમાશંકર જોશી*


💠 *અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું? 

    - ઉમાશંકર જોશી*


💠 *"હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે? 

    - ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)*


💠 *"ભારેલો અગ્નિ" કોની કૃતિ છે? 

      - રમણલાલ દેસાઈ*


💠 *ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે ?

     - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*


💠 *"રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે? 

       - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*


💠 *ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે? 

      - પોસ્ટ ઓફીસ*


💠 *"બાળકો ના બેલી" કોનું ઉપનામ છે ?

      - ગીજુભાઈ બધેકા*


 💠 *રંગતરંગ કૃતિ કોની છે? અને તેમાં કેટલા ભાગ આવેલા છે?

       - જ્યોતીન્દ્ર દવે,ભાગ ૧-૫*


💠 *"વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે? 

      - ઉમાશંકર જોશી*


💠 *"પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?

       - ઝવેરચંદ કાલિદાસ મેઘાણી*


💠 *વાસુકી નો જન્મ ક્યાં થયો હતો 

     - બામણા(સાબરકાંઠા)*


💠 *અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?

        - ઉમાશંકર જોશી*


💠 *રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી? 

   - કોકિલા અને પૂર્ણિમા*


💠 *"મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.." આ કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?

     - ઉમાશંકર જોશી*


💠 *ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?

      - રામનારાયણ વિશ્વનાથ પાઠક*


💠 *ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?

    - રામનારાયણ વિશ્વનાથ પાઠક*


💠 *ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે? 

    - કાકા કાલેલકર*


💠 *"તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?

      - સુન્દરમ*


💠 *અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?

      - ઉમાશંકર જોશી*


💠 *"રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?

     - કાકા કાલેલકર*


 💠 *અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું? 

        -કાલેલકર*


💠 *મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી? 

     - ક.મા. મુનશી*


💠 *આરોગ્યની ચાવી કોની કૃતિ છે?

       -ગાંધીજી*


 💠 *દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?

      -ક.મા.મુનશી*


💠 *"લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?

     -ઝવેરચંદ મેઘણી*


💠 *"બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?

      -સ્વામી આનંદ*


💠 *"પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

      -પંડિત સુખલાલજી*


💠 *"કાકાની શશી" કૃતિ કોની છે?

      -કનૈયાલાલ મુનશી*


💠 *ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો ?

    -ચ.ચી.મહેતા*


 💠 *કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળ્યું? 

        - યુગ વંદના*


💠 *"શ્રવણ" ઉપનામ કોનું છે?

      -ઉમાશંકર જોશી*


💠 *"રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?

       -રસિકલાલ પરીખ*


💠 *"અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?

       -કનૈયાલાલ મુનશી*


💠 *"જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

       -ઝીણાભાઈ દેસાઈ*


💠 *રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ  એ કઈ કૃતિ લખેલી?

         -માણસાઈ ના દીવા*


💠 *"જીપ્સી" ઉપનામ કોનું છે?

       -કિશનસિંહ ચાવડા*


💠 *"ખોટી બે આની" કોની કૃતિ છે?

       -જ્યોતીન્દ્ર દવે*


💠 *"જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?

      -પંડિત સુખલાલજી*


💠 *ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?

     -નિશીથ*


💠 *"કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?

      -ત્રિભુવનદાસ લુહાર*


💠 *"કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?

      -જયંત દલાલ*


💠 *કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી?

      =ઉતર પ્રદેશ*


💠 *"બૃહદ પિંગળ" કોની કૃતિ છે?

     -રામનારાયણ વિશ્વનાથ પાઠક*


💠 *"ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?

          -કાકા કાલેલકર*