➜ વિષય : ગુજરાત નું ભૂગોળ


1. દેવભૂમિ દ્વારકાનું મુખ્યમથક કયું છે ?

Ans : ખંભાળિયા


2. બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?

Ans : ખાંડ


3. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?

Ans : દમણગંગા


4. હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર કયું છે ?

Ans : સુરત


5. ઇસબગુલ,જીરું અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?

Ans : ઊંઝા


6. ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?

Ans : ભરૂચ


7. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

Ans : અમદાવાદ


8. આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે  છે?

Ans : અંબાજી


9. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

Ans : આંબા ડુંગરમાં


10. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?

Ans : મોરબી


11. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?

Ans : બનાસ,સરસ્વતી, રૂપેણ


12. કડાણા યોજના કઈ નદી પર છે ?

Ans : મહી નદી


13. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ?

Ans : નર્મદા


14. મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?

Ans : પુષ્પાવતી


15. બાજરીનો સૌથી વધુ પાક ક્યાં જિલ્લામાં થાય છે ?

Ans : બનાસકાંઠા


16. સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?

Ans : નડિયાદ


17. પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?

Ans : વલસાડ


18. હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?

Ans : ધોળાવીરા(કચ્છ)


19. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

Ans : વૌઠાનો મેળો


20. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?

Ans : પાટણ


21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?

Ans : વડોદરા


22. વિસ્તારનીદ્રષ્ટીએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?

Ans : કચ્છ


23. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?

Ans : ગીરનો સિંહ


24. દામોદર કુંડ ક્યાં આવેલો છે ?

Ans : જુનાગઢ


25. હમીર સરોવર ક્યાં આવેલું છે ?

Ans : ભુજ


〰〰〰〰〰〰〰〰〰


➜ વિષય : ગુજરાત નો ઈતિહાસ


26. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?

Ans : માંડવી (કચ્છ)


27. અભયઘાટ કોની સમાધિ છે ?

Ans : મોરારજી દેસાઈની


28. સૌરાષ્ટ્રના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

Ans : ઉછરંગરાય ઢેબર


29. ગુજરાત ભીલ સેવામંડળીની સ્થાપના કોણે કરી હતી ?

Ans : ઠક્કરબાપા


30. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત અંદોલન ક્યાં થયું હતું ?

Ans : ખેડા


31. આઝાદી પછી ગુજરાતનું કયું દેશી રજવાડું ભારતમાં જોડાવવા તૈયાર ન હતું ?

Ans : જુનાગઢ


32. મહાગુજરાતનું અંદોલન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?

Ans : ૧૯૫૬


33. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?

Ans : રવિશંકર મહારાજ


34. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ સમ્માન કર્યું હતું ?

Ans : સિદ્ધરાજ જયસિંહે


35. સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો ?

Ans : બૌદ્ધ


36. વિસનગર સ્થાપના કોણે કરી હતી ?

Ans : વીસલદેવે


37. “હું કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહિ આવું” આ કોનું વિધાન છે ?

Ans : ગાંધીજી


38. અમદાવાદને ‘દુનિયાનું બજાર’ કોણે કહ્યું હતું ?

Ans : અબુલ ફઝલ


39. સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું ?

Ans : ખંભાત


40. ગુજરાતમાં મુઘલ સત્તા કોણે સ્થાપી ?

Ans : અકબરે


41. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?

Ans : રવિશંકર મહારાજ


42. છત્રપતિ શિવાજીએ સુરત પર કેટલી વાર લુંટ ચલાવી હતી ?

Ans : બે વાર


43. ‘આરઝી હકુમત’ નું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું ?

Ans : રાજકોટ


44. આનર્ત પ્રદેશ નામે ઓળખાતો વિસ્તાર કયો ?

Ans : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર


45. જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?

Ans : રુદ્રદામા


46. ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?

Ans : મીનળદેવી


47. જયસિંહની માતા મીનળદેવી મૂળ ક્યા રાજ્યના હતા ?

Ans : કર્ણાટક


48. સિદ્ધરાજે જુનાગઢના ક્યા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?

Ans : રા’ખેંગાર


49. ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?

Ans : ચાવડા વંશ


50. નવઘણ કુવો ક્યા શહેરમાં આવેલો છે ?

Ans : જુનાગઢ


〰〰〰〰〰〰〰〰〰


➜ વિષય : ગુજરાત નું સાહિત્ય


51. ગઝલકાર‘શયદા’ નું મૂળ નામ શું છે?

Ans : હરજી લવજીભાઈ દામાણી


52 .‘લોહીની સગાઇ’ નવલકથાના લેખક કોણ છે ?

Ans : ઈશ્વર પેટલીકર


53. ગુજરાતી કવિતાના કણ્વ તરીકે કોણ ઓળખાય છે ?

Ans : નરસિંહરાવ દિવેટિયા


54. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે ?

Ans : વેણીભાઈ પુરોહિત


55. ‘જય ભિખ્ખુ’ કોનું ઉપનામ છે ?

Ans : બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ


56. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કોની કૃતિ છે ?

Ans : વિનોદ ભટ્ટ


57. ક્યાં ગુજરાતી કવિએ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

Ans : કૃષ્ણલાલ શ્રીધરણી


58. ‘વાત્રકને કાંઠે’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

Ans : પન્નાલાલ પટેલ


59. ‘સાફલ્યટાણું’ નો સાહિત્યપ્રકાર કયો છે ?

Ans : આત્મકથા


60. પ્રેમાનંદ સાહિત્યસભા ક્યાં આવેલી છે ?

Ans : વડોદરા


61. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

Ans : ભાલણ


62. ‘ઇંધણા વિણવા ગૈઇતી મોરી સૈયર’ ગીતના કવિ કોણ છે ?

Ans : રાજેન્દ્ર શાહ


63. ટીહો અને વાલજી કઈ કૃતિનાંપાત્રો છે ?

Ans : આંગળીયાત


64. કાકાસાહેબે કોને ‘સાહિત્યના પહેરેગીર’ કહીને નવાજ્યા હતા ?

Ans : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી


65. ‘બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?

Ans : રામનારાયણ વી. પાઠક


66. જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?

Ans : અવળવાણીયા


67. ‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?

Ans : આનંદશંકર ધ્રુવ


68. ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?

Ans : કૃષ્ણલાલ શ્રીધરાણી


69. અમૃતા નવલકથાના લેખક કોણ છે ?

Ans : રઘુવીર ચોધરી


70. કયો સાહિત્યકાર ‘હસતો ફિલસૂફ’ તરીકે ઓળખાય છે ?

Ans : અખો


71. ‘ખેતરને ખોળે’ નવલકથાના લેખક કોણ છે ?

Ans : પીતાંબર પટેલ


72. ગુજરાતીમાંઆત્મલગ્નની પ્રણયભાવના ક્યાં કવિએ ગાઈ છે ?

Ans : ન્હાનાલાલ


73. ‘અંધેરી નગરી’ કાવ્યના કવિ કોણ છે ?

Ans : દલપતરામ


74. પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?

Ans : સિતાંશુ યશચંદ્ર


75. ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?

Ans : ચંદ્રવદન ચી. મહેતા


〰〰〰〰〰〰〰〰〰


➜ વિષય : ગુજરાત નું સાહિત્ય


51. ગઝલકાર‘શયદા’ નું મૂળ નામ શું છે?

Ans : હરજી લવજીભાઈ દામાણી


52 .‘લોહીની સગાઇ’ નવલકથાના લેખક કોણ છે ?

Ans : ઈશ્વર પેટલીકર


53. ગુજરાતી કવિતાના કણ્વ તરીકે કોણ ઓળખાય છે ?

Ans : નરસિંહરાવ દિવેટિયા


54. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે ?

Ans : વેણીભાઈ પુરોહિત


55. ‘જય ભિખ્ખુ’ કોનું ઉપનામ છે ?

Ans : બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ


56. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કોની કૃતિ છે ?

Ans : વિનોદ ભટ્ટ


57. ક્યાં ગુજરાતી કવિએ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

Ans : કૃષ્ણલાલ શ્રીધરણી


58. ‘વાત્રકને કાંઠે’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

Ans : પન્નાલાલ પટેલ


59. ‘સાફલ્યટાણું’ નો સાહિત્યપ્રકાર કયો છે ?

Ans : આત્મકથા


60. પ્રેમાનંદ સાહિત્યસભા ક્યાં આવેલી છે ?

Ans : વડોદરા


61. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

Ans : ભાલણ


62. ‘ઇંધણા વિણવા ગૈઇતી મોરી સૈયર’ ગીતના કવિ કોણ છે ?

Ans : રાજેન્દ્ર શાહ


63. ટીહો અને વાલજી કઈ કૃતિનાંપાત્રો છે ?

Ans : આંગળીયાત


64. કાકાસાહેબે કોને ‘સાહિત્યના પહેરેગીર’ કહીને નવાજ્યા હતા ?

Ans : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી


65. ‘બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?

Ans : રામનારાયણ વી. પાઠક


66. જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?

Ans : અવળવાણીયા


67. ‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?

Ans : આનંદશંકર ધ્રુવ


68. ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?

Ans : કૃષ્ણલાલ શ્રીધરાણી


69. અમૃતા નવલકથાના લેખક કોણ છે ?

Ans : રઘુવીર ચોધરી


70. કયો સાહિત્યકાર ‘હસતો ફિલસૂફ’ તરીકે ઓળખાય છે ?

Ans : અખો


71. ‘ખેતરને ખોળે’ નવલકથાના લેખક કોણ છે ?

Ans : પીતાંબર પટેલ


72. ગુજરાતીમાંઆત્મલગ્નની પ્રણયભાવના ક્યાં કવિએ ગાઈ છે ?

Ans : ન્હાનાલાલ


73. ‘અંધેરી નગરી’ કાવ્યના કવિ કોણ છે ?

Ans : દલપતરામ


74. પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?

Ans : સિતાંશુ યશચંદ્ર


75. ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?

Ans : ચંદ્રવદન ચી. મહેતા