1) ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?
*Ans:* *મણિલાલ દ્વિવેદી*
2) ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે?
*Ans: રણજિત વિલાસ પેલેસ*
3) ૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી?
*Ans: સુરત*
4) 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?
*Ans: દરિયાછોરું*
5) ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ?
*Ans: સુફિયાન શેખ*
6) C.E.E.નું પૂરું નામ જણાવો.
*Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)*
7) Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા?
*Ans: મહાદેવભાઈ દેસાઈ*
8) IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
*Ans: ડૉ. વિક્રમ સારાભાઇ*
9) Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ?
*Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર*
10) SAG નું પૂરું નામ શું છે ? *
Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત*
11) અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે?
*Ans: કવિ શામળ*
12) અખાનો જન્મ કયાં થયો હતો?
*Ans: જેતલપુર (અમદાવાદ નજીક)*
13) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે?
*Ans: નરસિંહ મહેતા*
14) અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે?
*Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા*
15) અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?
*Ans: મહાદેવભાઇ દેસાઇ*
16) અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?
*Ans: કાપડ સંશોધન-અમદાવાદ*
17) અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?
*Ans: ડૉ. વિક્રમ સારાભાઈ*
18) અટિરાનું આખું નામ શું છે ?
*Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન*
19) અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ?
*Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭*
20) અડાલજની વાવની લંબાઇ કેટલી છે ?
*Ans: ૮૪ મીટર*
21) અડાલજનું પ્રાચીન નામ શું છે?
*Ans: ગઢ પાટણ*
22) અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?
*Ans: વનરાજ ચાવડા*
23) અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
*Ans: પાલનપુર*
24) અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી?
*Ans: મહીપતરામ રૂપરામ*
25) અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ?
*Ans: બેડમિન્ટન*
26) અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?
*Ans: ૧૮૬૦ - ૬૪*
27) અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ?
*Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ*
28)અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
*Ans: ૧૯૬૦ થી ૧૯૭૦*
29) અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ?
*Ans: ઇ.સ. ૧૯૬૫*
30) અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?
*Ans: મહાત્મા ગાંઘી*
31) અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં?
*Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ*
32) અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં?
*Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ*
33) અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે?
*Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી*
34) અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?
*Ans: ઇ.સ.૧૪૧૧*
35) અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?
*Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ*
36) અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
*Ans: ગોપાલ હરી દેશમુખ*
37)અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ?
*Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ*
38)અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?
*Ans: સ્વામી વિદ્યાનંદજી*
39) અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે?
*Ans: જુમા મસ્જિદ*
40) અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે?
*Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ*
41)અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?
*Ans: ઇ.સ. ૧૪૧૧*
42) અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
*Ans: મોટેરા સ્ટેડિયમ*
43) અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
*Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન*
44) અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
*Ans: બાદશાહ અહમદશાહ*
45)અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી?
*Ans: કાલુપુર*
46) અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે?
*Ans: ટાગોર હોલ, પાલડી*
47) અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?
*Ans: એલિસબ્રીજ*
48) અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
*Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ*
49) અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો?
*Ans: લોર્ડ મીન્ટો*
50) અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
*Ans: ૧૨.૫ કિ.મી.*
0 Comments