*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-21/05/2022 થી 26/05/2022🗞️*
⭕વિશ્વનું સૌથી મોટું ઝૂ ક્યાં બની રહ્યું છે❓
*✔️જામનગર*
⭕ઓસ્ટ્રેલિયામાં નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔️એન્થની આલ્બનિઝ*
⭕IT કંપની ઇન્ફોસીસે CEO અને MD તરીકે કોની નિમણૂક કરી❓
*✔️સલિલ પારેખ*
⭕400 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઇવેન્ટમાં 3 મિનિટ 56.40 સેકન્ડ પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો❓
*✔️ઓસ્ટ્રેલિયન સ્વિમર ટીટમસ*
⭕દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણે બનાવાયા❓
*✔️વિનયકુમાર*
⭕વડીલો માટે રાજ્યનું પ્રથમ ડે-કેર સેન્ટર ક્યાં શરૂ થયું❓
*✔️સુરત*
⭕ભારતની 10 લાખ આશાવર્કર સ્વયંસેવિકા બહેનોને WHO દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*✔️ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ*
⭕ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડેક્સમાં વિશ્વમાં ભારત કયા સ્થાને છે❓
*✔️54મા*
*✔️પ્રથમ સ્થાને જાપાન, દ્વિતીય અમેરિકા અને ત્રીજા સ્થાને સ્પેન*
⭕હાલમાં ગુજરાત-ઉત્તરપ્રદેશ મૈત્રી દિવસ ક્યાં ઉજવાયો❓
*✔️લખનઉ*
⭕હાલમાં જાપાનમાં કવાડ બેઠક પૂર્ણ થઈ.ક્વાડનું ફૂલ ફોર્મ શું છે❓
*✔️ક્વાડ્રિરેટલ સિક્યોરિટી ડાયલોગ*
⭕ગગનયાન મિશન માટે ઈસરોએ હ્યુમન રેટેડ રોકેટવાહકનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું❓
*✔️આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી*
⭕કાશ્મીરના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણના રિપોર્ટિંગથી પુલિત્ઝર એવોર્ડ કોણે મળ્યો❓
*✔️સના ઈરશાદ*
⭕યુનાનના હેરાક્લિયોનમાં IWF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓
*✔️હર્ષદા શરદ ગરૂડે*
⭕સોમાલિયામાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓
*✔️હસન શેખ મહમ્મદ*
⭕પ્રોજેક્ટ લાયન હેઠળ કયા ડુંગર પર સિંહોના વસવાટ માટે વધારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે❓
*✔️પોરબંદર નજીક બરડા ડુંગર*
⭕મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ, 8 મહત્વના નિર્ણય👇🏾
1. નોટબંધી (8 નવેમ્બર, 2016)
2. સર્જીકલ સ્ટ્રાઈક (28-29 સપ્ટેમ્બર, 2016)
3. GST (1 જુલાઈ, 2017)
4. ત્રણ તલાક (1 ઓગસ્ટ, 2019)
5. કલમ 370 (5 ઓગસ્ટ, 2019)
6. CAA (10 જાન્યુઆરી, 2020)
7. સરકારી બેંકોનું મર્જર (1 એપ્રિલ, 2020)
8. કૃષિ કાયદો પાછો ખેંચ્યો (19 નવેમ્બર, 2021)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
0 Comments