🎂 ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 ટેનિન
🍰 કોફીમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 કેફીન
🍧 તમાકુમા કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 નિકોટીન
🍫 અફીણમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 મોર્ફીન
🍢 ઇલેક્ટ્રોનના શોધક....?
👉 જે.જે. થોમસન
🍩 પ્રોટોનના શોધક.....?
👉 અર્નેસ્ટ રુથરફોર્ડ
🍧 ન્યુટ્રોનના શોધક....?
👉 જેમ્સ ચેડવીક
🍩 પ્રોટોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 ધન (+)
🍢 ઇલેક્ટ્રોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 ઋણ (-)
🍧 ન્યુટ્રોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 તટસ્થ
🍮 તત્વોના વર્ગીકરણથી સંબંધિત 'અષ્ટક
નો નિયમ' કોણે આપ્યો હતો ?
👉 ન્યૂલૈન્ડ
🍦તત્વોના વર્ગીકરણથી સંબંધિત 'ત્રિકનો
નિયમ' કોણે આપ્યો હતો ?
👉 ડોબરેનર
🍣 'રસાયણોનો રાજા' તરીકે કયો એસિડ
ઓળખાય છે ?
👉 સલ્ફયુરિક એસિડ
🍤'સુરોખારનો તેજાબ' તરીકે કયો એસિડ
ઓળખાય છે ?
👉 નાઈટ્રિક એસિડ
🍥 દ્રાવણની સૌથી વધુ એસિડિકતા ક્યાં
pH મૂલ્ય માટે મળે છે ?
👉 શૂન્ય (0)
🍬દ્રાવણની સૌથી વધુ બેઝિકતા ક્યાં pH
મૂલ્ય માટે મળે છે ?
👉 14
🍭pH ના ક્યાં મૂલ્યે દ્રાવણમાં બેઝિકતા
અને એસિડિકતાનું પ્રમાણ સરખું રહે છે ?
👉 7
🍯 ભૂરું લિટમસ પેપર શેના દ્વારા લાલ
થાય છે ?
👉 એસિડ
🍡 લાલ લિટમસ પેપર શેના દ્વારા ભૂરું
થાય છે ?
👉 ક્ષાર
🍊જમીનમાં એસિડિકતાનું પ્રમાણ વધે તો
ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ?
👉 લાઈમ
🍎જમીનમાં એસિડિકતાનું પ્રમાણ ઘટે તો
ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ?
👉 જિપ્સમ
🥛દહીં, છાશમાં કયો એસિડ હોય છે ?
👉 લેકિટક એસિડ
🍋 લીંબુ, નારંગીમાં કયો એસિડ હોય છે?
👉 સાઈટ્રીક એસિડ
🥐 આંબલીમાં કયો એસિડ હોય છે ?
👉 ટાર્ટરિક એસિડ
🍅 ટામેટાંમાં કયો એસિડ હોય છે ?
👉 ઓક્ઝેલિક એસિડ
°°°°°°°☆°°°°°°☆°°°°°°°☆°°°°°°©
0 Comments