🔴 મહત્વના અનુચ્છેદ 🔴



🏛 152

👉 રાજયની વ્યાખ્યા


🏛153

👉 રાજયના રાજયપાલ


🏛154

👉રાજયની કારોબારી સત્તાઅો


🏛155

👉 રાજયપાલ ની નિમણુક 


🏛156

👉રાજયપાલ નો કાયૅકાળ


🏛157

👉રાજયપાલ હોદ્દા ની લાયકાતો


🏛158

👉રાજયપાલના હોદ્દા માટેની શરતો


🏛159

👉 રાજયપાલના શપથ 


🏛160

👉રાજયપાલની ફરજોનુા વણૅન


🏛161

👉રાજયપાલની ન્યાયિક સત્તાઅો


🏛162

👉રાજયપાલની કારોબારી સત્તાઅો


🏛163

👉રાજયપાલને સલાહ આપવા રાજયનું મંત્રીમંડળ 


🏛164

👉મુખ્યમંત્રીની નિમણૂક 


🏛165

👉અેડવોકેટ જનરલ


🔴 સંઘીય વહિવટીય વ્યવસ્થા 🔴


🎴 52 

☑️ રાષ્ટ્રપતિ 


🎴61

☑️ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા


🎴63

☑️ ભારતના ઉપરાષ્ટ્રપતિ 


🎴64

☑️ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુઅે રાજયસભાના સભાપતિ


🎴74

☑️ ભારતના વડાપ્રધાન અને મંત્રીમંડળ 


🎴76

☑️અેટનીૅ જનરલ


🎴78

☑️ રાષ્ટ્રપતિ ને દેશની માહિતી પહોંચાડાની વડાપ્રધાનની ફરજો


   💥બંધારણને સમજવા માટેના ખૂબ જ અગત્યનાં શબ્દો



🔷 ખરડો (Bill)


🔺સંસદ કે રાજ્યના વિધાનમંડળમાં પસાર થતાં કે પસાર કરેલા પ્રસ્તાવ પર જ્યાં સુધી રાષ્ટ્રપતિ/ રાજ્યપાલ સહી ના કરે ત્યાં સુધી તે ખરડા તરીકે ઓળખાય છે.


🔺 આમ, તો કાયદો બનતા પહેલા ખરડા અથવા બિલ તરીકે ઓળખાય છે.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


🔷 સરકારી ખરડો (Public Bill):


🔺 સંસદમાં કે રાજ્ય વિધાનમંડળમાં સરકારી મંત્રી દ્વારા રજૂ થતા ખરડાને 'સરકારી ખરડો' કહે છે.


🔺 આ પ્રકારના ખરડાને ગૃહમાં રજૂ કરતાં પહેલા સાત દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે.


 ▫️દા.ત. : નાણા ખરડો હંમેશા સરકારી ખરડો જ હોય.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


🔷 બિન સરકારી ખરડો (Private Bill) :


🔺સંસદમાં કે રાજ્યના વિધાનમંડળમાં કોઈપણ સંસદસભ્ય/વિધાનસભ્ય(ધારાસભ્ય)દ્વારા રજૂ થતાં ખરડાને 'બિન સરકારી ખરડો' કહેવાય છે.


🔺 આ પ્રકારનો ખરડો ગૃહમાં રજૂ કરતા પહેલા 30 દિવસ અગાઉ નોટીસ આપવી પડે છે.