♟ ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો. ♟
1) નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે.
➖ ચદ્રકાંત બક્ષી
2) ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે.
➖ કાર્ટૂન
3) ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો.
➖ સનેહરશ્મિ
4) જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા.
➖ ઉમાશંકર જોશી
5) ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું તખલ્લુસ વાસુકી છે.
➖ઉમાશંકર જોશી
6) પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે.
➖મધુસુદન પારેખ
7) જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે.
➖ નર્મદ
8) લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.
➖ચનીલાલ મડિયા
9) હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે.
➖ આનંદશંકર ધ્રુવ
10) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે.
➖ તળાજા
11) ગુજરાતી સાહિત્ય અકાદમી નું મુખપત્ર કયું છે.
➖ શબ્દ સૃષ્ટિ
12) ધૂમકેતુ નું મૂળ નામ જણાવો.
➖ગૌરીશંકર જોષી
13) પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.
➖ માનવીની ભવાઈ
14) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે.
➖ કવિ ખબરદાર
15) ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.
➖ ઉમાશંકર જોશી
16) રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો.
➖ઝવેરચંદ મેઘાણી
17) લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે.
➖ ઝવેરચંદ મેઘાણી
18) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.
➖ભિક્સુ અખાડા આનંદ
19) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે.
➖ગજરાતી સાહિત્ય પરિષદ
20) ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા.
➖ કાકાસાહેબ કાલેલકર
21) સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.
➖ દર્શક
22) હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.
➖ કલાપી
23) સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે.
➖ગોવર્ધનરામ ત્રિપાઠી
24) સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે.
➖વિજ્ઞાન
25) દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.
➖ ગણવંત શાહ
26) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.
➖ રમેશ પારેખ
27) જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.
➖ કવિ બોટાદકર
28) નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.
➖ બ.ક ઠાકોર
29) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.
➖ કલાપી
30) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે.
➖સસ્કૃતિ
31) કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે.
➖ગજરાત સાહિત્ય સભા
32) આદિ કવિ તરીકે કોણ જાણીતું છે.
➖નરસિંહ મહેતા
33) એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.
➖ વિનોદ ભટ્ટ
34) પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.
➖માનવી ની ભવાઈ
35) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.
➖ પરેમાનંદ
36) લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે.
➖પનવસુ
37) નળાખ્યાનની રચના કોણે કરી.
➖પરેમાનંદ
38) મળેલા જીવ કોની કૃતિ છે.
➖પન્નાલાલ પટેલ
39) ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે.
➖નટવરલાલ પંડ્યા
40) વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.
➖ નરસિંહ મહેતા
0 Comments