કરંટ અફેર્સ,

           Date:-04/07/2022 થી 17/07/2022🗞️


1)  દેશના સૌથી મોટા 100 મેગાવોટનો તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો❓

*✔️તેલંગણાના રામાગુડમમાં*


2)  ભારતના યુદ્ધ વિમાન તેજસની ખરીદી કયો દેશ કરશે❓

*✔️મલેશિયા*


3) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ ક્યાંથી કર્યો❓

*✔️ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી*


4) સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત કેટલા વર્ષે સુધી ગુજરાત દેશમાં મોખરાના સ્થાને રહ્યું❓

*✔️ત્રીજા*


5) શિક્ષણની ગુણવત્તા ઈન્ડેક્સમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓

*✔️સાતમા*


6) મિસ ઈન્ડિયા 2022 કોણ બન્યું❓

*✔️કર્ણાટકની સિની શેટ્ટી*


7) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો લાગુ કરવાના રેન્કિંગમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓

*✔️ચોથા*

*✔️ઓરિસ્સા પ્રથમ*


8) વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો❓

*✔️અમદાવાદથી*


9) ઝારખંડ, આંધ્રપ્રદેશ બાદ હવે રાજસ્થાનના કયા વિસ્તારમાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો❓

*✔️સીકર જિલ્લાના ખંડેલમાં*


10) દેશના સૌથી વિશાળ તરતો પાવર પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો❓

*✔️કેરળના કાયાકુલમમાં*


11) દેશમાં કઈ યોજના હેઠળ દર્દીઓને ઘેર બેઠા ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થશે❓

*✔️વન નેશન વન ડાયાલીસીસ*


12)બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામુ આપનાર❓

*✔️બોરિસ જોન્સન*


13) હાલમાં અમેરિકામાં આવેલ વાવાઝોડું❓

*✔️ડેરેયો*


14) જાપાનના પૂર્વ વડાપ્રધાન જેમને હાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી❓

*✔️શિંજો આબે*

*✔️શિંજો આબેને ગોળી મારનાર યામાગામી તેત્સુયા*

*✔️2021માં શિંજો આબેને ભારતનો એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા*


15) નવેસરથી OBC અનામતનું પ્રમાણ નક્કી કરવા કમિશન રચાયું.તેના અધ્યક્ષ કોણ છે❓

*✔️રિટાયર્ડ જસ્ટિસ કે.એસ.ઝવેરી*


16) ગુજરાતમાં કેટલામી નેશનલ ગેમ્સ યોજાશે❓

*✔️36મી*


17) નર્મદા નદી પર વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે પર દેશના પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.તેની લંબાઈ કેટલી છે❓

*✔️2.22 કિમી.*

*✔️પહોળાઈ-21.25 મીટર*


18) 11 જુલાઈ➖વિશ્વ વસતી દિવસ


19)  સર્બિયાનો નોવાક જોકોવિચ કેટલામી વાર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો❓

*✔️7મી વાર*


20) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા સંસદીય બિલ્ડીંગના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું.તેનું વજન કેટલું છે❓

*✔️9500 કિલો*

*✔️ઊંચાઈ 6.5 મીટર*


21)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યની વિધાનસભામાં 40 ફૂટ ઊંચા અઢી ટન વજનના શતાબ્દી સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કર્યું❓

*✔️બિહાર*


22)  ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી 12 એપિસોડની શ્રેણી લોન્ચ કરવામાં આવી. આ શ્રેણીનું નામ શું છે❓

*✔️ધ પ્રાઈડ કિંગડમ*


23) ટાઈમ મેગેઝીનના વિશ્વના મહાનતમ સ્થળોમાં ભારતના કયા બે સ્થળોનો સ્થાન મળ્યું❓

*✔️અમદાવાદ અને કેરળ*


24) હિમાચલ પ્રદેશમાં કઈ યોજના હેઠળ સરકારી બસોમાં મહિલાઓને 50% રાહત આપવામાં આવી❓

*✔️નારી કો નમન*


25) અંબાજી તેમજ આબુરોડને જોડતી તારંગા હિલ-અંબાજી-આબુરોડની કેટલા કિમી લાંબી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી❓

*✔️116 કિમી.*


26) દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો❓

*✔️કેરળમાં*


27) વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો❓

*✔️અમેરિકાના યુઝીનમાં*


28) P17A પ્રકારનું યુદ્ધવહાણ જેનું હાલમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના હસ્તે દેશસેવા માટે જોડાયું❓

*✔️દૂનાગિરિ*


29) મહારાષ્ટ્રના કયા બે શહેરોનું નામ બદલવામાં આવ્યું❓

*✔️ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઓસ્માનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવ્યું*


30) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કેટલા કિમીના બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યું❓

*✔️296 કિમી.*


31) માર્ગ અને મકાન વિભાગ સંબંધી સમસ્યા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી❓

*✔️Purneshmodi એપ્લિકેશન*