❇️ વિજ્ઞાન અને તેના જનક❇️
📚 જીવ વિજ્ઞાન પિતા
👉 એરિસ્ટોટલ
📚 પ્રાણીશાસ્ત્ર પિતા
👉 એરિસ્ટોટલ
📚 સુક્ષ્મ જીવ વિજ્ઞાન પિતા
👉 લૂઈસ પાશ્વર
📚આધુનિક શરીર રચના શાસ્ત્ર પિતા
👉 આન્દ્રેય વેસાલિયસ
📚 આયુર્વેદ પિતા
👉 ચરક
📚તબીબી વિજ્ઞાના પિતા
👉 હિપોક્રિટસ
📚 બ્લડ ગ્રુપના જનક
👉 કાર્લ લેન્ડસ્ટિનર
📚 રસીકરણ ના જનક
👉 એડવર્ડ જેનર
📚 પરમાણું બોમ્બના જનક
👉 રોબર્ટ ઓપન હેઈમર, એનરિકો ફરમી, લિયો ઝિલાર્ડ
📚 ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્ર જનક
👉 અર્નેસ્ટ રૂથર ફોર્ડ
📚 ન્યુક્લિયર રસાયણ વિજ્ઞાના જનક
👉 ઓટોહાન
📚 આધુનિક રસાયણ વિજ્ઞાના જનક
👉 લેવાયસિયર
📚 હોમીઓપેથીના જનક
👉 હાનેમાન
📚 ઉત્ક્રાંતિવાદના જનક
👉 ચાર્લ્સ ડાર્વિન
📚 જનીનશાસ્ત્રના પિતા
👉 ગ્રેગર મેન્ડલ
0 Comments