✴️ બેક્ટેરિયાથી થતાં રોગો  ✴️


* પ્લેગ ( મરકી )

 - પ્રાશ્વરેલા પેસ્ટિસ 

- ફેફસા


* ધનૂર 

- કલાસ્ટ્રીડિયમ 

- ચેતાતંત્ર ક્ષય 


* ક્ષય ( TB ) 

- માઈકોબેક્ટરિયમ ટ્યુબરકલોસીસ

- ફેફસા 


* ટાઈફોઈડ

- સાલમોનેલા ટાઈફી

- આંતરડા 


* કોલેરા 

- વિબ્રિઓ કોલેરા 

- આંતરડા 


* ન્યુમોનિયા 

- ડિપ્લોકોક્સ ન્યુમોની

- ફેફસા 


* ડિપથેરિયા

- કોરીની બેક્ટરિયમ ડિપથરી 

શ્વાસનળી 


* ઉદરસ ( કાળી ખાસી ) 

- હિમોફિલસ પરટુસિસ 

- શ્વસનતંત્ર 


* મરડો 

- બેસીલસ 


* કોઢ ( લેપ્રસી )

- માઈકો બેક્ટિક્ટિરયલ લેપ્રસી 

- ચેતાતંત્ર 


* ગોનોરિયા 

- નાઈસેરિયા ગોનિરાયઈ 

- મૂત્રમાર્ગ 


* સિફીલિસ 

- ટ્રેપોનમાં પૈલિડમ

- શિશ્ન


            ✴️ વાયરસથી થતાં રોગો ✴️


* અછબડા

- વેરોલિયા 


*શીતડા

- વેરોસિલા 


* ઈન્ફલુએન્ઝા ( શરદી )

- મિક્સો વાઈરસ  


* હડકવા 

- રેબ્ડો વાઈરસ


 * ડેન્ગ્યુ

 - અરબો વાઈરસ


* પોલિયો

- પોલિમેટિક્સ  


* સ્વાઈન ફલું 

- H1N1 


*ક્રિમિયન કોંગો 

- ક્રિમિયમ કોંગો 


* એઈડ્સ

- HIV


                    ✴️ ફુગથી થતાં રોગો ✴️


* અસ્થમા 

- એસ્પાર્જીલીસ ફયુગિગેસ 


* ખરજવું 

- એકરસ સ્કેબીજ 


* ધાધર 

- ટ્રાઈકોફાઈટન


➖➖➖➖➖➖➖➖➖➖➖➖

 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖