(૧) જેનો કોઇ આદિ નથી એવું – અનાદિ
(૨) ઉત્તમ પુરુષ – પરુષોત્તમ
(૩) પ્રેમ આપનાર સ્ત્રી – પ઼ેમદા
(૪) ચંદ્ર જેવા મુખવાળી સ્ત્રી – ચંદ઼મુખી
(૫) રાત્રે ખિલતું સફેદ કમળ – કુમુદ
(૬) જનો કોઇ અંત નથી અવું – અનંત
(૭) સર્વ વ્યાપેલું – સર્વવ્યાપી
(૮) કળી ન શકાય એવું – અકળ
(૯) નાટક ભજવવાનું મંચ – રગભૂમિ
(૧૦) કુમુદનાં ફૂલોની વેલી – કુમુદ્વતિ
(૧૧) વનની શોભા – વનશ્રી
(૧૨) અરધી ક્ષણ – ક્ષણાર્ધ
(૧૩) સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ – ઠેક
(૧૪) પૂર્વે કદી ન હોય એવું – અપૂર્વ
(૧૫) દિશાઓના છેડા – દિગન્ત
(૧૬) મોટી પેટી – પટારો
(૧૭) ચંદરવો બાંધીને બનાવેલી બેઠક – માંડવો
(૧૮) સહન ન કરી શકાય એવું – અસહ્ય
(૧૯) પક્ષીઓને નાખવાનાં દાણ – ચણ
(૨૦) હર્ષ ભેર આવકાર આપવા – વધાવવો
(૨૧) આવવું અને જવું તે – આવાગમન
(૨૨) હવાનું આવરણ – વાતાવરણ
(૨૩) કમળની વેલ – કમલિની
(૨૪) જેનો કદી નાશ નથી થતો તેવો પરમાત્મા – અવિનાશી
(૨૫) નગરનો રહેવાસી – નાગર
(૨૬) આકરી કસોટી – અગ્નિ પરીક્ષા
(૨૭) ગરીબો પર દયા કરનાર પરમાત્મ – દીનદયાલ
(૨૮) વૃક્ષોને વીંટળાયેલી વેલ – તરૂલત્તા
(૨૯) અગાઉ કહૈલ ફરી કહેવું તે – પુનઃરુકિત
(૩૦) થાપીને બનાવેલી જાડી રોટલી – થપોલી
(૩!) દિવસના અંતે – દિનાન્તે
(૩૨) ઈશ્વરના ગુણગાનનું ભજન – સ્તુતિ
(૩૩) પંથ પર જનાર પ઼વાસી – પંથૌ
(૩૪) મનુષ્યોનો ન હોય અવો – અમાનુષી
(૩૫) પુત્રની પત્ની – પુત્રવધૂ
(૩૬) સામી વ્યકિતને પ઼ેમથી વશ કરવી તે – સંવનન
(૩૭) સારું કાર્ય – સત્કર્મ
(૩૮) દસવર્ષનો સમય ગાળો – દોયકો
(૩૯) અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થા – અનાથાશ્રમ
(૪૦) નિશાનપર અચૂક લાગે તેવું – રામબાણ
(૪૧) કીર્તિ મેળવવા માટે અપાતું દાન – કીર્તિદાન
(૪૨) અભ્યાસ સિવાયનું –અભ્યાસેત્તર
(૪૩) જૂદાં જૂદાં પાત્રોનો વેશધારણ કરનાર – બહુરૂપી
(૪૪) કાપડને રંરવાનું કામ કરનાર – રંગાટી
(૪૫) અત્યંત વસમો આઘાત – વજ્ ઘાત
(૪૬) થોડાક સમયમાટે કરેલો પડાવ – છાવણી
(૪૭) સમાધિમાં સ્થિર રહેનાર – સમાધિસ્થ
(૪૮) જેની ગણતરી ન થઇ શકે તેટલી – બેશુમાર
(૪૯) હાથનો ખભા અને કોણી વચ્ચેનો ભાગ – બાવડું
(૫૦) જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો – ભૂશિર
(૫૧) પતિ અને પત્ની – દંપતી
(૫૨) જવાબદારી ના ભાન વિનાનું – બેજવાબદાર
(૫૩) તાવ માપવાનું સાધન- થર્મોમિટર
(૫૪) તૈલિય રંગોથી બનતું ચિત્ર – તૈલચિત્ર
(૫૫) બુઝતાં પહેલાં વધુ ઝબૂકતી જ્યોત – ઝબકજ્યોત
(૫૬) સત્યનો આગ઼હ રાખનાર – સત્યાગ઼હી
(૫૭) વ્યાજે નાણાં ધીરનાર – નાણાવટી
(૫૮) પૂરી તપાસ પછી નક્કી થતું મૂલ્ય- આકારણી
(૫૯) ઢોરને ખાવાનો ચારો – નીરણ
(૬૦) ઢોરના ખાધા પછીનો વધેલોચારો – ઓગાઠ
(૬૧) જે માતા શૌર્ય પણામાં માને છે તે – વીરમાતા
(૬૨) સુખ અને દુઃખની સ્થિતિ – તડકી છાંયડી
(૬૩) જાતે સેવા આપનાર – સ્વયંસેવક
(૬૪) લાંબી આવરદા વાળું –દીર્ધાયુષી
(૬૫) યાદગીરી રૂપે રચાયેલી ઈમારત – સ્મારક
(૬૬) હાથે લખાયેલી લખાણની પ઼ત- હસ્તપ઼ત
(૬૭) પગથી માથા સુધીનું – નખશીખ
(૬૮) હૈયું ફાટી જાય તેવું – હૈયાફાટ
(૬૯) દહીં વલોવી જે મળે તે – માખણ
(૭૦) દેશ ખાતર ખપી જનાર – શહીદ
(૭૧) પોતાના પ઼યત્નો થકી વિકાસ પામનાર –આપકર્મી
(૭૨) વજ઼ના પ઼હાર જેવો પ઼ચંડ ઘા થવો – વજ઼ઘાત
(૭૩) મોહ માયા પ઼ત્યે ધ્યાન ન આપનાર –વિરકૃત
(૭૪) નાના ભાળકોની સેના – વાનરસેના
(૭૫) ઘડાં નો નાનો અંશ ટુકડો – ઠીકરી
(૭૬) અગાઉ કદી ન થયું હોય તેવું – અપૂર્વ
(૭૭) પૃથ્વીના વાતાવરણને બગાડનાર – પ઼દૂષણ
(૭૮) યુદ્ધે ચડેલી વીર સ્ત્રી – રણચંડી
(૭૯) મનનાં વિચારોનું મંથન કરવું તે – મનોમંથન
(૮૦) ઘરનો આગળનો ભાગ – પરસાળ
(૮૧) શબ્દની ઉત્પતિ વિશેની જાણકારી – વ્યુત્પતિ
(૮૨) જેના હસ્તાક્ષર સુંદર હોય એવી વ્યક્તિ –ખુશનવીસી
(૮૩) દેશ છોડીને ચાલ્યા જવાની સજા – દેશનિકાલ
(૮૪) આરતીની જ્યોતની ધૂપ – આશકા
(૮૫) જેના વેરઝેરની અસર નાબુદ થાય એ દવા – મારણ
(૮૬) અત્યંત રમણીય છે તેવું – સુરમ્ય
(૮૭) જે કદી વૃધ્ધ ન થાય અને મૃત્યુ ન પામે તેવું – અજરામર
(૮૮) કાપડ માપવાની લોખંડની પટ્ટી –ગજ
(૮૯) કહી ન શકાય એવું – અકથ્ય
(૧૦૦) જેનો અંત ન આવે તેવું – અનંત
(૧૦૧) કારણ વિનાનું –નિષ્કારણ
(૧૦૨) વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ
(૧૦૩) દુઃખ આપનાર – દુઃખદ
(૧૦૪) મનને મોહિત કરે તેવું – મનમોહિત
(૧૦૫) ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય
(૧૦૬) પાણીમાં સમાધી લેવી – જળસમાધી
(૧૦૭) ભજનગાનાર – ભજનિક
(૧૦૮) પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર
(૧૦૯) જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ
(૧૧૦) જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ
(૧૧૧) સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ – કુબેર
(૧૧૨) અમુક પ઼દેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર
(૧૧૩) વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી
(૧૧૪) ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું
(૧૧૫) જયાં અનેક પ઼વાહો મણતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ
(૧૧૬) પરમાત્મા એક અને અનેક અવું તત્વ દર્શન- શુધ્દ્વાદ્વૈત
(૧૧૭) ઓઝલમાં રહેતો રાણીવર્ગ – જનાનો
0 Comments