★ પર્યટન=પરિ+અટન
★ ધનુર્બાણ=ધનુસ્+બાણ★ પવન=પો+અન
★ પૃથ્વી=પૃથુ+ઈ
★ ભિન્ન=ભિદ્+ન
★ વાગ્બાણ=વાક્+બાણ
★ ભાનૂદય=ભાનુ+ઉદય
★ ઉજ્જવલ=ઉદ્+જવલ
★ પ્રણામ=પ્ર+નામ
★ પરમાર્થી=પરમ+અર્થી
★ પ્રેક્ષક=પ્ર+ઈક્ષક
★ સદૈવ=સદા+એવ
★ નીડર=નિસ્+ડર
★ નવોઢા=નવ+ઊઢા
★ છિન્ન=છિદ્+ન
★ સૃષ્ટિ=સૃજ+તિ
★ પરિષદ=પરિ+સદ
★ સાંગોપાંગ=સ+અંગ+ઉપાંગ
★ સ્વચ્છ=સુ+અચ્છ
★ સરોવર=સરસ્+વર
★ હરિશ્ચંદ્ર=હરિ:+ચંદ્ર
★ વ્યસ્ત=વિ+અસ્ત
★ નિષ્ણાત=નિ+સ્નાત
★ સુષુપ્ત=સુ+સુપ્ત
★ ગિરીશ=ગિરિ+ઈશ
★ નયન=ને+અન
★ સ્વાગત=સુ+આગત
★ શ્રવણ=શ્રો+અન
★ મનોરથ=મનઃ+રથ
★ સ્વચ્છંદ=સ્વ+છંદ
★ પરિણતિ=પરિ+નતિ
★ વ્યગ્ર=વિ+અગ્ર
★ ઉજ્જડ=ઉદ્+જડ
★ હિતૈષી=હિત+એષી
★ ભવન=ભો+અન
★ તેજોવધ=તેજસ્+વધ
★ અભ્યાસ=અભિ+આસ
★ શિરોમણી=શિરસ્+મણિ
★ પ્રોત્સાહન=પ્ર+ઉદ્+સાહન
★ અનંત=અન્+અંત
★પ્રણેતા=પ્ર+નેતા
★નિશંક=નિસ્+શંક
★અધોગતિ=અધસ્+ગતિ
★દિગંબર=દિક્+અંબર
★લાભાલાભ=લાભ+અલાભ
★ઉદ્યમ=ઉદ્+યમ
★મનોયત્ન=મનસ્+યત્ન
★ન્યૂન=નિ+ઊન
★અધોરેખા=અધસ્+રેખા
★અધઃપતન=અધસ્+પતન
★તપોધન=તપસ્+ધન
★ચરાચર=ચર+અચર
★ઉપનિષદ=ઉપ+નિસદ્
★મનોરંજન=મનઃ+રંજન
★સદૈવ=સદા+એવ
★નિર્વિકાર=નિસ્+વિકાર
★વિદ્યુલ્લેખા=વિદ્યુત+ઉલ્લેખ
★અધીકાય=અધસ્+કાય
★નિરક્ષર=નિસ્+અક્ષર
★સચરાચર=સચર+અચર
★નિરજ=નીસ્+રજ
★નિરોગી=નિસ્+રોગી
➖➖➖➖➖➖➖➖➖➖➖
1 Comments
Nice information 👌
ReplyDelete