🌷ગુજરાતની ભૂગોળ🌷



⚜ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

⚜સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

⚜ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

⚜ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

⚜ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા  શહેરો કેટલા છે ?
👉🏻૩૧

⚜જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

⚜અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

⚜બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

⚜આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

⚜ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

⚜શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

⚜દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

⚜ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

⚜ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

⚜ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી



                     🌷કમ્પ્યુટર નોલેજ🌷

⚜કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ ચીપ શેની બનેલી હોઈ છે ?
👉🏻સિલિકોન

⚜માઉસનો ક્યાં પ્રકારની ડિવાઇસમાં સમાવેશ થાય છે ?
👉🏻પોઈંટિંગ

⚜કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો  ઉપયોગ થાય છે ?
👉🏻F5

⚜ફોરટ્રેન ભાષાના શોધક કોણ છે ?
👉🏻જે ડબ્લ્યુ બેક્સ

⚜ક્યા દિવસે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે ?
👉🏻૨ ડિસેમ્બર

⚜બારકોડીંગમાં કેટલા અક્ષર હોઈ છે ?
👉🏻૧૦

⚜BPSનું  પુરું નામ શું છે  ?
👉🏻બિટ પર સેકન્ડ

⚜ઇન્ટરનેટ થકી કમ્પ્યુટરને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે ?
👉🏻આઈપી એડ્રેસ

⚜સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ શેમાં મપાય છે ?
👉🏻હર્ટઝ

⚜બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્રારા જોડવામાં આવેલા હોઈ તો તેને શું કહેવામાં આવે છે ?
👉🏻ગેટવે

⚜ભારતમાં સુપર કમ્પ્યુટર  'પરમ' નું નિર્માણ ક્યાં શહેરમાં થયું હતું ?
👉🏻પુણે

⚜ઓરેકલના સ્થાપક કોણ છે ?
👉🏻એરે એલિસન

⚜પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરનારને શું કહેવામાં આવે છે ?
👉🏻ફ્લોચાર્ટ

⚜મકાન બાંધકામ વગેરે બાબતો માટે ચિત્રો દોરવા શેનો ઉપયોગ થાય છે ?
👉🏻પ્લોટર

⚜પ્રિન્ટરની ઝડપ માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
👉🏻PPM