👨🏻‍🎓સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ઇ.સ 1953 માં કોંગ્રેસ ના ક્યા અધિવેશન માં ભાશા વાર પ્રાંત રચવા નો ઠરાવ સર્વાનુમતે પસાર કરવા માં આવ્યો ?

🔜હૈદરાબાદ

👨🏻‍🎓તા.17/1/1956 ના રોજ આકાશવાણી પર થી કયા નેતા એ મહાગુજરાત ના વિઘટન ની જાહેરાત કરી ?
🔜જવાહરલાલ નહેરુ

👨🏻‍🎓મહાગુજરાત આંદોલનકારી નું સંગઠન કયા નામે ઓળખાતું ?
🔜જનતા પરિષદ

👨🏻‍🎓આઝાદી મળતા ની સાથે ભાશાવાર પ્રાંત રચવા સૌ પ્રથમ કઈ કમિશન રચાઈ ?
🔜એસ.કે ધાર કમિશન

👨🏻‍🎓ઇ.સ. 1951 માં કોની આગેવાની નીચે મહાગુજરાત સીમા સમિતિ ની રચના થઈ ?
🔜સર પુરષોતમ

👨🏻‍🎓ગુજરાત નું પાટનગર વડોદરા ને બનવવું જોઈએ એવું સૂચન કોણે કર્યું ?
🔜ઇન્દુભાઈ અમીન

👨🏻‍🎓હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું પણ તે પ્રશ્ન નો નિર્ણય મુંબઇ ના ગુજરાતીઓ પર છોડી દવ - આ વાક્ય કોણે કહ્યું ?
🔜વિનોબા ભાવે

👨🏻‍🎓મુંબઈ વગર નું મહારાષ્ટ્ર માથા વિના ના ધડ જેવું - આ વાક્ય કોણે બોલ્યું ?
🔜એસ.કે પાટીલ

👨🏻‍🎓મુંબઈ શહેર ને અલગ રાજ્ય નો દરજ્જો  આપવા ના વિરોધ માં કેન્દ્ર માં ક્યાં નાણાં મંત્રી એ રાજીનામું આપવા નો નિર્ણય લીધો હતો ?
🔜સી.ડી દેશમુખ

👨🏻‍🎓મહાગુજરાત આંદોલન નું સૌથી પહેલું સરઘસ ક્યાં થી નીકળ્યું ?
🔜એલિસબ્રિજ લો કોલેજ થી

👨🏻‍🎓મહાગુજરાત સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મંત્રી કોણ હતા ?
🔜દેસાઈ ભાઈ

👨🏻‍🎓મહાગુજરાત સમયે નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ ના પ્રમુખ ?
🔜અનંત સેલત

👨🏻‍🎓મહાગુજરાત આંદોલન માં કયા વર્તમાન પત્ર ના તંત્રી એ મહત્વ નો ભાગ ભજવ્યો ?
🔜જનસતા (રમણલાલ શેઠ)

👨🏻‍🎓જાણીતા સાહિત્યકાર સુરેશભાઈ દલાલ કયા પક્ષ ના આગેવાન હતા ?
🔜સમાજવાદી પક્ષ

👨🏻‍🎓બનાસકાંઠા ના ક્યાં કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામું આપી નળ કહુયું હતું મહા ગુજરાત ની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ ?
🔜ચુની ભાઈ પટેલ

👨🏻‍🎓અમદાવાદ શહેર માં ખાંભી મુકવાના બનાવ પછી ફાટી નીકળેલ તોફાન અંગે તપાસ કરવા કઈ સમિતિ રચી ?
🔜કોટવાલ પંચ

👨🏻‍🎓મહાગુજરાત સમયે મુંબઇ ના નાણાં મંત્રી ?
🔜જીવરાજ મહેતા

👨🏻‍🎓સ્વતંત્ર પક્ષ ની સ્થપના કૉણે કરી ?
🔜સી.રાજગોપાલચારી

👨🏻‍🎓ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્ય સચિવ માટે કોની નિમણૂક કરાઈ ?
🔜ઈશ્વરન્

👨🏻‍🎓ગુજરાત રાજ્ય ના ગૃહ સચિવ તરીકે કોણ નિમાયું ?
🔜જી.એલ.શેઠ

👨🏻‍🎓ગુજરાત ના પ્રથમ પોલીસ વડા ?
🔜કાનેટકર

👨🏻‍🎓ગુજરાત હાઈકોર્ટ ના પ્રથમ ચીફ જસ્ટિસ ?
🔜સુંદરલાલ દેસાઈ

👨🏻‍🎓ગુજરાત વિધાનસભા માં પ્રથમ વિરોધી પક્ષ ના નેતા ?
🔜નગીનદાસ ગાંધી

👨🏻‍🎓ગુજરાત ની તમામ ગ્રામ પંચાયત ને કયા નેટવર્ક દ્વારા ઇ-ગવર્નર માં જોડાઈ ?
🔜જી સ્વાન

👨🏻‍🎓ગુજરાત રાજ્ય ની સ્થપના પછી સચિવાલય ક્યાં સ્થાપિત થયું ?
🔜અમદાવાદ આંબાવાડી પોલીટેક્નિક માં

👨🏻‍🎓ગુજરાત ની સ્થાપના પછી સૌ પ્રથમ હાઈકોર્ટ ક્યાં શરૂ કરાઇ ?
🔜નારંગપુરા ઇન્કમટેક્સ પાછળ બાળકો ની હોસ્પિટલ

👨🏻‍🎓ગુજરાત માં કયા શહેર માં 1st અંગ્રેજી સ્કૂલ શરૂ કરાઈ ?
🔜સુરત

👨🏻‍🎓અમદાવાદ માં સૌ પ્રથમ મિલ મલિક સંગઠન ની રચના કોણે કરી ?
🔜રણછોડ ભાઈ છોટાભાઈ

👨🏻‍🎓ગુજરાત 1st મહિલા મંત્રી ?
🔜ઇન્દુબેન શેઠ

👨🏻‍🎓ગુજરાત માં પ્રથમ મહિલા યુની. ના સ્થાપક ?
🔜વિઠ્ઠલભાઈ ઠક્કરશી

👨🏻‍🎓અમદાવાદ ના પ્રથમ મેયર ?
🔜ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ

👨🏻‍🎓અમદાવાદ પ્રથમ લો કોલેજ ની સ્થપનાર ?
🔜લલ્લુભાઇ આશારામ

👨🏻‍🎓પ્રથમ આયુર્વેદ યુની. ની સ્થાપના ક્યાં & ક્યારે થઈ ?
🔜જામનગર (1967)

👨🏻‍🎓રવિશંકર મહારાહ નું ઉપનામ ?
🔜મુઠી ઉછેરો માનવી, મુક સેવક

👨🏻‍🎓ગુજરાત ની પ્રથમ લોક યુની. ક્યાં આવેલ છે ?
🔜ગાંધીનગર

👨🏻‍🎓ગુજરાત માં પ્રેટ્રોલિયમ યુની. ક્યાં આવેલ છે ?
🔜ગાંધીનગર

👨🏻‍🎓ગુજરાત માં ઊર્જા વિકાસ નિગમ ક્યાં આવેલ છે ?
🔜વડોદરા

👨🏻‍🎓જમીન મિલકત ની જાણકારી ઘેરબેઠા મળી શકે તે માટે અને લે વેચ ની પ્રક્રિયા ઝડપી બનાવવા ઇ-ધરા નો અમલ ગુજરાત માં સૌપ્રથમ ક્યાં થયો ?
🔜નખત્રાણા