➡️ ➡️ ગુજરાતના જિલ્લાઓ ⬅️ ⬅️
⬇️ ⬇️ ⬇️ ⬇️ ⬇️
✒ ગુજરાતના જિલ્લાઓ કે જે દરિયાઈ કે જમીની સરહદ ધરાવતા નથી.
👉🏻 મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. ખેડા.
✒ ગુજરાતના કુલ ૧૨ જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે.
👉🏻 કચ્છ, બનાસકાંઠાના, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
✒ ગુજરાતમાં કુલ ૧૫ જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે
👉🏻 કચ્છ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ
✒ આંતરરાજ્ય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા જિલ્લાઓ
👉🏻 કચ્છ - રાજસ્થાન જોડે
👉🏻 નવસારી - મહારાષ્ટ્ર જોડે
👉🏻 વલસાડ - મહારાષ્ટ્ર જોડે
✒ ગુજરાતનો આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો
👉🏻 કચ્છ.(પાકિસ્તાન સાથે) (૫૧૨ કિમી લાંબી સરહદ.)
🖌 ગુજરાત ત્રણ રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે
👉🏻 રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ
➤ રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ(૬)
👉🏻 કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
➤ મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ (૨)
👉🏻 દાહોદ, છોટાઉદેપુર
➤ મહારાષ્ટ્ર રાજ્ય જોડે સરહદ ધરાવતા જિલ્લાઓ (૬)
👉🏻 છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ.
🖌 બે રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ - ૨
👉🏻 દાહોદ - રાજસ્થાન અને મધ્યપ્રદેશ.
👉🏻 છોટાઉદેપુર - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.
0 Comments