૧. રાની લક્ષ્મી બાઈ ના લગ્ન કોણ સાથે થયું હતું?

જવાબ-> ઝાંસી ના રાજા ગંગાધર રાવ સાથે


૨. મહકપરી કોના ઉપનામ હતું?

જવાબ-> ઝાંસી કી રાની 


૩. પ્રિયદર્શની કોના ઉપનામ હતું?

જવાબ-> ઇન્દિરા ગાંધી નો 


૪. ભારત ની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતી?

જવાબ-> ઇન્દિરા ગાંધી(ત્રીજા નંબર ની વડાપ્રધાન)


૫. બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યાં વડાપ્રધાન ના સમય માં થયું હતું?

જવાબ-> ઇન્દિરા ગાંધી ના સમયમાં 


૬. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે?

જવાબ-> અમ્રુતસર માં 


૭. શક્તિસ્થળ કોની સમાધિ છે?

જવાબ-> ઇન્દિરા ગાંધી ની 


૮. સોથી નાની ઉમરના ભારત ના વડાપ્રધાન કોણ છે?

જવાબ-> રાજીવ ગાંધી


૯.હાલમાં કાર્તિકી મેળાનો પ્રારંબ ક્યાં જિલ્લા માં શરૂ થવાના છે?

જવાબ-> ગીર સોમનાથ માં 


૧૦. WDOR  નું પૂરું નામ શું છે?

જવાબ-> World Day Of Rememberance For Road traffic victim 


૧૧. વિશ્વ સંભારણા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

જવાબ-> દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારે ઉજવાય છેd


૧૨. હાલમાં વિશ્વ સંભારણા દિવસ ગુજરાત માં ક્યાં ઉજવવામાં આવ્યું છે?

જવાબ-> ગાંધીનગર માં 


૧૩. હાલમાં આયુષ મંત્રી કોણ છે?

જવાબ-> શ્રીપદ ચેસો


૧૪. હાલમાં આયુષ મંત્રાલય ના કેટલામાં વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી?

જવાબ-> ૧ વર્ષ ની ઉજવણી 


૧૫. ભારત માં પહેલું હાથી હોસ્પિટલ ક્યા ખોલવામાં આવ્યું?

જવાબ-> મથુરા માં 


૧૬. હાલમાં CII એગ્રો ટેક નું ક્યાં યોજવાના છે?

જવાબ-> ચંડીગઢ માં(રામનાથ કોવિન્દ ઉદ્ઘાટન કર્યું)


૧૭. રાષ્ટ્રીય  મહિલા આયોગમા કેટલા સભ્યો ની નિમલૂક થયી?

જવાબ-> ત્રણ સભ્યો ની  


૧૮. ગુકેશ ડી. એ અને સવિતા શ્રીએ ક્યાં રમત સાથે સંકળાયેલ છે?

જવાબ-> શતરંજ સાથે(બંને ગોલ્ડ મેડલ જીત્યા)(સ્પેન માં યોજાઇ હતી)


૧૯. હાલમાં અંડર ૨૩ વર્લ્ડ રેસ્લિંગ ચેમ્પિયનશિપ માં સિલ્વર મેડલ કોને મળ્યું?

જવાબ-> રવિ કુમાર ને (૫૭ kg )


૨૦. મેરિકોમ પાસે વર્લ્ડ લેવલ માં કેટલા ગોલ્ડ મેડલ છે?

જવાબ-> ૫ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ


૨૧. મનીષા મોનેએ ક્યાં રમત સાથે સંકળાયેલ છે?

જવાબ-> બોક્સિંગ માં 


૨૨. પંકજ અડવાણીએ કેટલામું વર્લ્ડ ટાઇટલ જીત્યા?

જવાબ-> ૨૧ મુ ટાઇટલ જીત્યા 


૨૩. પંકજ અડવાણીએ કોને હરાવીને ૨૧ મુ ટાઇટલ જીત્યું?

જવાબ-> બી. ભાસ્કર