1) રાષ્ટ્રીય ચિહ્ન
📍 વારાણસીની અશોક સ્તંભની ચાર સિંહની આકૃતિ
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950
2) રાષ્ટ્રીય સૂત્ર
📍 " સત્યમેવ જયતે " રાષ્ટ્રીય ચિહ્ન માં મુદ્રિત છે.
📍 સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950
3) રાષ્ટ્રધ્વજ
📍 ત્રિરંગો
📍 સ્વીકૃતિ 22 જુલાઈ 1947
4) નેશનલ સોંગ
📍 વંદે માતરમ્
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950
5) નેશનલ એન્થમ
📍 જનગનમન
📍 સ્વીકૃતિ 24 જાન્યુઆરી 1950
6) રાષ્ટ્રીય પંચાગ
📍 સક સવંત
📍 શરૂઆત ઈ.સ. 78 થી થઇ
7) રાષ્ટ્રીય પ્રાણી
📍વાઘ ( Penthera Tigris )
📍એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કર્યું
8) રાષ્ટ્રીય પક્ષી
📍 મોર ( Pavo Cristatus )
📍 1963 માં જાહેર કર્યું.
9) રાષ્ટ્રીય ફુલ
📍 કમળ
📍 સ્વીકૃતિ 1950માં
10) રાષ્ટ્રીય વૃક્ષ
📍 વડ
11) રાષ્ટ્રીય ફળ
📍 કેરી ( મેંગી ફેરા ઇન્ડીકા )
12) રાષ્ટ્રીય રમત
📍પ્રાદેશિક ➖ કબડ્ડી
📍આંતરરષ્ટ્રીય ➖ હોકી
13) રાષ્ટ્રીય નદી
📍 ગંગા
📍 સ્વીકૃતિ 4 નવેમ્બર 2008 ના રોજ
14) રાષ્ટ્રીય જળચર જીવ
📍 ડોલ્ફીન
📍 સ્વીકૃતિ 5 ઓક્ટોબર 2009 ના રોજ
15) રાષ્ટ્રીય વિરાસત પશુ
📍 હાથી
📍 સ્વીકૃતિ 22 ઓક્ટોબર 2009 ના રોજ
16) રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી
📍 કિંગકોબ્રા જાતિનો સાપ
✒️17) રાષ્ટ્રીય ભાષા
📍 હિન્દી
📍 સ્વીકૃતિ 14 સપ્ટેમ્બર 1949 ના રોજ
0 Comments