➖➖➖➖➖➖➖➖➖➖
વિજ્ઞાનની વિવિધ શાખા
➖➖➖➖➖➖➖➖➖➖
🌴Agriculture : કૃષિશાસ્ત્ર
🌴Agrology : આદિમાનવોનાં રિત-રિવાજોનો અભ્યાસ
🌴Anthropology : માનવ અને માનવજાતિનો અભ્યાસ
🌴Apiculture : મધમાખી વિજ્ઞાન
🌴Botany : વનસ્પતિશાસ્ત્ર
🌴Carcinology : કેન્સર અંગેનો અભ્યાસ
🌴Dendrochronology : છોડના લાકડાના વય અંગેનો અભ્યાસ
🌴Gynaecology : સ્ત્રીરોગ વિજ્ઞાન
🌴Horology : ઘડિયાળશાસ્ત્ર
🌴Meteorology : હવામાનશાસ્ત્ર
🌴Mycology : ફુગ અંગેનો અભ્યાસ
🌴Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર
🌴Ornithology : પક્ષીઓ અંગેનો અભ્યાસ
🌴Orthopaedics : હાડકાં અને તેને લગતી બીમારીઓનું વિજ્ઞાન
🌴Paediatrics : બાળરોગવિજ્ઞાન
🌴Seismology : ભૂકંપશાસ્ત્ર
🌴Zoology : પ્રાણીશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
0 Comments