●═════════════════════●
❉ બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ✅
❉ એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ ✅
❉ આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ✅
❉ એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.✅
❉ એમની માતા નું નામ ?
👆🏿મહામાયા✅
❉ એમના પિતા નું નામ ?
👆🏿સુદ્ધોદન✅
❉ એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છંદોર✅
❉ બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કંથક✅
❉ બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)✅
❉ બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા✅
❉ કેટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ ✅
❉ કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે ✅
❉ નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વૃદ્ધ વ્યક્તિ✅
❉ એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા✅
❉ ગૃહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર✅
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...
બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.
❉ બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ✅
2.ઉદ્રક રમાપુત્ર✅
❉ ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?
કૌડિન્ય✅
❉ સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ✅
❉ કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સુજાતા✅
આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.
❉ બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)✅
❉ કેટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી✅
❉ જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી✅
❉ બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ✅
❉ અંતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચૂંદ નામ ના લુહાર ની ઘરે✅
❉ મૃત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)✅
કુશીનગર, ઉત્તર પ્રદેશ✅
❉ "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે ✅
●═════════════════════●
0 Comments