✍️ દેશનું પ્રથમ કેશલેસ રાજ્ય ‌

✅️ ગોવા


✍️ દેશનું પ્રથમ ડિજિટલ ગામ 

✅️ સાબરકાંઠા જિલ્લાનું આકોદરા


✍️ દેશનું પ્રથમ ડિજિટલ સીટી 

✅️ ગાંધીનગર


✍️ નોટબંધી અંગે ઠરાવ પસાર કરનારું પ્રથમ રાજય 

✅️ છત્તીસગઢ


✍️ પ્રથમ કેશલેસ કેંદ્રશાસિત પ્રદેશ 

✅️ દમણ અને દિવ


✍️પ્રથમ કેશલેસ શહેર 

✅️ ચંદીગઢ


✍️કેશલેસ વેતન ચૂકવનારો દેશનો પ્રથમ જિલ્લો 

✅️ આસામનો હૈલાકંદી


✍️ દેશનું પ્રથમ કેશલેસ બજાર 

✅️ છત્તીસગઢના રાયપુરમાં


✍️દેશનો પ્રથમ ડિજિ ધન મેળો 

✅️ હરિયાણાના ગુરુગ્રામમાં


✍️ દેશની પ્રથમ ડિજિટલ કેશલેસ આદિવાસી કોલોની 

✅️ કેરલનું નેદુમક્યામ


✍️દેશનું પ્રથમ કેશલેસ રાજભવન 

✅️ હિમાચલ પ્રદેશ


✍️દેશની પ્રથમ પેંમેન્ટ બેંન્ક 

✅️ એરટેલ (રાજસ્થાન)


✍️ પ્રથમ કેશલેસ મેટ્રો ટ્રેન 

✅️ મુંબઇ શહેર


✍️ વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ 

✅️ સ્વીડન


✍️દેશનું પ્રથમ ઈ-વિધાનસભા ક્ષેત્ર 

✅️ હિમાચલ પ્રદેશ (પાલમપુર)


✍️ દેશનું પ્રથમ કેશલેસ ગામ 

✅️ ધસાઇ (થાણે)


✍️ રોકડ રહિત લેવડ-દેવડ માટે રચાયેલી સમિતિ 

✅️ અમિતાભ કાંત સમિતિ


✍️ નોટબંધી અંગે મુખ્યમંત્રીઓની સમિતિના અધ્યક્ષ 

✅️ એન. ચંદ્રબાબુ નાયડુ


✍️ડિજિટલ પેમેન્ટ માટે ભલામણ કરનાર સમિતિ  

✅️ રતન વટલ સમિતિ


✍️ રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયા એક્ટ-1934 માં છેલ્લે સુધારો  

✅️ 27 જૂન, 2016

 

✍️ આર.બી.આઇ એક્ટ 1934 ની કલમમાં નોટબંધી (ડિમોનેટાઇઝેશન) 

✅️ કલમ-24 


✍️આર.બી.આઇ એક્ટ-1934 કલમમાં નવી નોટ જાહેર કરવી  

✅️કલમ-22 


✍️ દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ 

✅️ શામળાજી ચેકપોસ્ટ (ગુજરાત)