➖➖➖➖➖➖➖➖➖➖➖

🗞️Date:-16/08/2022 થી 25/08/2022🗞️

⭕ભારતના વિરોધ વચ્ચે ચીનનું જાસૂસી જહાજ જે શ્રીલંકાના હંબનટોટા બંદરે લાંગર્યું.આ જહાજનું નામ શું❓
✔️યુઆન વાંગ

⭕ICC વન-ડે વર્લ્ડકપમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવનાર આયર્લેન્ડના બેટ્સમેન જેમને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી❓
✔️ કેવિન ઓબ્રાયન

⭕76મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કેટલામી વાર ત્રિરંગો લહેરાવ્યો❓
✔️9મી વખત

⭕ભારત કયા બે દેશો સાથે સંયુક્ત રીતે 14000 કિમી. હાઈવેનું નિર્માણ કરી રહ્યો છે❓
✔️થાઈલેન્ડ અને મ્યાનમાર

⭕વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ ભારતમાં ક્યાં સ્થપાશે❓
✔️મધ્યપ્રદેશમાં ખંડવા નજીક નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ ખાતે

⭕રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે કયા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું❓
✔️રામવન

⭕ભારત અને અમેરિકા સંયુક્ત યુદ્ધ કવાયત હિમાચલના બેકલોહમાં કરવામાં આવ્યું. આ કવાયતનું નામ શું❓
✔️વ્રજ પ્રહાર-2022

⭕મહારાષ્ટ્ર સરકારે કયા ઉત્સવને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો આપ્યો❓
✔️દહીં હાંડી ઉત્સવ

⭕જામનગરના ધ્રોલ ખાતે ભૂચરમોરીમાં કેટલા રાજપૂત યુવાનોએ તલવારથી શૌર્યરાસ કરી વિશ્વવિક્રમ સર્જ્યો❓
✔️5000

⭕દેશની પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ ક્યાં શરૂ કરવામાં આવી❓
✔️મુંબઈ

⭕હાલમાં વિયેતનામ-ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ક્યાં સંપન્ન થયો❓
✔️હરિયાણાના ચંડીમંદિર ખાતે

⭕બલ્ગેરિયામાં અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય પહેલવાન કોણ બની❓
✔️અંતિમ પંઘાલ

⭕21 ઓગસ્ટ➖વર્લ્ડ સિનિયર સિટીઝન ડે

⭕હાલમાં સમર બદરૂ બેનરજીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
✔️ફૂટબોલ

⭕યુરોપમાં આવેલ ચક્રવાતી વાવાઝોડું❓
✔️હેલીસ

⭕હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન-2022 ક્યાં યોજાયું હતું❓
✔️દિલ્હી

⭕20 ઓગસ્ટ➖વિશ્વ મચ્છર દિવસ

⭕ફરીવાર પેટીએમના એમડી અને સીઈઓ કોણ બન્યા❓
✔️વિજય શેખર શર્મા

⭕UNનો ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર રિપોર્ટ અનુસાર ભારત ઈ-વેસ્ટ પેદા કરવામાં વિશ્વમાં કેટલામાં નંબર પર છે❓
✔️ત્રીજા
✔️અમેરિકા પ્રથમ અને ચીન બીજા નંબર પર


⭕દેશની પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી ક્યાં બનશે❓
✔️ઉત્તરાખંડના ગઢવાલમાં

⭕તાજેતરમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું❓
✔️પેરૂગ્વે

⭕24 ઓગસ્ટ➖વિશ્વ ગુજરાતી ભાષા દિવસ
કવિ નર્મદના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે.

⭕કોલંબિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓
✔️ગુસ્તાવો પેટ્રો

⭕સાંસ્કૃતિક મંત્રાલય અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો❓
✔️ઈન્ડિયા કી ઉડાન પ્રોજેક્ટ

⭕થાઈલેન્ડની અદાલતે ત્યાંના વડાપ્રધાનને પદ પરથી હટાવ્યા તેમનું નામ શું❓
✔️પ્રયુથ ચાન ઓચા

⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું❓
✔️પંજાબ

⭕સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2022 માટે ગુજરાતીમાં કયા બે વ્યક્તિઓને સાહિત્ય અકાદમી સન્માન મળશે❓
✔️યુવા પુરસ્કાર ભરત ખેનીની તેમના પુસ્તક - રાજા રવિ વર્માની આત્મકથા માટે તથા બાળ પુરસ્કાર માટે કિરીટ ગોસ્વામીને તેમનું કાવ્ય - ખિસકોલીને કોમ્પ્યુટર છે લેવું માટે
➖➖➖➖➖➖➖➖➖➖➖