✍️ સૌપ્રથમ કોને અને કયો પુરસ્કાર ✍️


💢રમણભાઈ નીલકંઠ હાસ્ય પ્રથમ -  વિનોદ ભટ્ટ

💢નર્મદ સુવર્ણચંદ્રક પ્રથમ - જ્યોતીન્દ્ર દવે ( રંગત રંગ માટે )

💢રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રથમ મહિલા - હીરાબેન પાઠક

💢રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રથમ  - ઝવેરચંદ મેઘાણી

💢નરસિંહ મહેતા પુરસ્કાર પ્રથમ -  રાજેન્દ્ર શાહ

💢સાહિત્ય રત્ન પુરસ્કાર પ્રથમ -  ડૉ. ગુણવંતભાઈ શા

💢કુમાર સુવર્ણચંદ્રક સૌપ્રથમ  - યશવંત પંડ્યા

💢પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પ્રથમ - મરીઝ સાહેબ

💢 વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પ્રથમ - આસીમ રાંદેરી

💢કવિ કલાપી પુરસ્કાર પ્રથમ - અમૃત ઘાયલ

💢કવિશ્વર દલપતરામ પુરસ્કાર પ્રથમ - નલિન રાવળ


💢જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રથમ ગુજરાતી -  ઉમાશંકર જેઠાલાલ જોશી ( નિશીથ કાવ્યસંગ્રહ માટે )

💢 સાહિત્ય અકાદમી પુરસ્કાર સૌપ્રથમ - મહાદેવભાઇ દેસાઇ ( મહાદેવભાઈની ડાયરી માટે )

💢મૂર્તિ દેવી પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ગુજરાતી -  મનુભાઈ પંચોળી ( ઝેર તો પીધા છે જાણી જાણી )

💢સરસ્વતી સન્માન પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ
- મનુભાઈ પંચોળી ( કુરુક્ષેત્ર - નવલકથા) માટે