➡૨ ફેબ્રુઆરી=વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ

➡૨૦ માર્ચ=વિશ્વ ચકલી દિવસ

➡૨૧ માર્ચ=વિશ્વ વન દિવસ

➡૨૨ માર્ચ=વિશ્વ જળ સ્ત્રોત દિવસ

➡૨૩ માર્ચ=વિશ્વ હવામાન દિવસ

➡૧૮ એપ્રિલ=વિશ્વ હેરિટેજ દિવસ

➡૨૨ એપ્રિલ=વિશ્વ પૃથ્વી દિવસ

➡૩ મે=આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ

➡૨૨ મે=વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ

➡૫ જૂન=વિશ્વ પર્યાવરણ દિવસ

➡૧૭ જૂન=રણ અટકાવવા માટેનો દિવસ

➡જુલાઈ(ચોમાસાની શરૂઆત) =વન મહોત્સવ

➡૧૧ જુલાઈ=વિશ્વ જન સંખ્યા દિવસ

➡૧૬ સપ્ટેમ્બર=વિશ્વ ઓઝોન દિવસ

➡૨ થી ૮ ઓક્ટોબર=વન્ય પ્રાણિ સપ્તાહ

➡૬ ઓક્ટોબર=વિશ્વ હેબિટેટ દિવસ

➡૧૪ ડિસેમ્બર=ઊર્જા સંરક્ષણ દિવસ

➡૫ ડિસેમ્બર=વિશ્વ મૃદા(માટી) દિવસ