1.ભારતનુ રાષ્ટ્રીય પ્રાણી ક્યું છે ?

વાઘ(રોયલ બેંગાલ ટાઈગર)

2.વાઘ(રોયલ બેંગાલ ટાઈગર)નુ શાસ્ત્રીય નામ શું છે?

પેન્થરા ટાઈગ્રીસ

3.ભારતનું રષ્ટ્રીય પક્ષી ક્યું છે ?

મોર

4.મોરનુ વૈજ્ઞાનિક (શાસ્ત્રીય) નામ શું છે?

પાવો ક્રિસ્ટેટસ

5.ભારતનું રષ્ટ્રીય સરીસૃપ કયું છે ?

રાજનાગ(કિંગ કોબ્રા)

6.રાજનાગ (કિંગ કોબ્રા)નુ શાસ્ત્રીય નામ શું છે ?

ઓફીઓફેગસ હન્નાહ

7.ભારતનું રષ્ટ્રીય જલીય પ્રાણી કયું છે ?

ગંગાનદીની ડોલ્ફીન

8.ગંગાનદીની ડોલ્ફીનનું શાસ્ત્રીય નામ શું છે ?

પ્લાટા નિસ્ટા - ગંગેટીકા

9.ભારતનું રષ્ટ્રીય હેરીટેજ પ્રાણી કયું છે ?

ભારતીય હાથી

11.ભારતીય હાથીનુ શાસ્ત્રીય નામ શું છે ?

ઈલપસ મેકસીમસ ઈન્ડિકસ

12.ભારતનું રષ્ટ્રીય ફળ કયું છે ?

કેરી

13.કેરીના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ શું છે ?

મેંજીફેરા ઈન્ડિકા

14.ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ?

ગંગા (ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી)

15.ભારતનું રાષ્ટ્રીય ફુલ કયું છે ?

કમળ (લોટસ)

16.કમળ (લોટસ) શાસ્ત્રીય નામ શું છે ?
નિલંબો ન્યુસીફેરા ગર્ટન

17.ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
ભારતીય વડ

18.ભારતીય વડનું શાસ્ત્રીય નામ શું છે ?
ફાઈકસ બેંગાલેંસીસ

19.ભારતનું રાષ્ટ્રીય જીવાણુ (બેક્ટેરિયા) કયાં છે ?
લેક્ટોબેલીલસ ડેલ્બ્રુઈકી (બલ્ગેરીશ)

20.ભારતનું રાષ્ટ્રીય શાકભાજી કઈ છે ?
ઈન્ડિયન પમ્પકીન(ગળ્યુ કદદુ કે કોળુ)

21.ભારતીય હાથી રાષ્ટ્રીય હેરીટેઝ પ્રાણી ક્યારે ઘોષિત કરાયો હતો ?
૨૨ ઓક્ટોબર, ૨૦૧૦

22.સિંહ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે?
ગેમ્બીયા, ઈરાન, મોરોક્કો, નેધરલેન્ડ, કેન્યા, લિબીયા, લકઝમબર્ગ, મેકડોનીયા, નોર્વે, સેરાલીયોન, સિંગાપુર, શ્રીલંકા, ટોગો, યુ.કે., ઈગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ