🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁


🎖 ગુજરાતમાં આવેલી વાવ🎖
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

👉માધા વાવ---- વઢવાણ

👉 રાણીવાવ---- કપડવંજ (ખેડા)

👉 રાણકી વાવ----  પાટણ

👉 સલોરવાવ ---- નલિયા

👉 અડાલજની વાવ---- અડાલજ( ગાંધીનગર)

👉 અડીકડીની વાવ---- જૂનાગઢ

👉 કાજીવાવ ---- હિંમતનગર ( સાબરકાંઠા)

👉 દાદાહરિ ની વાવ---- અમદાવાદ

👉 અમૃતવર્ષિની વાવ---- અમદાવાદ

👉 દુધિયા વાવ---- મહેસાણા

👉 નવલખી વાવ ---- વડોદરા

👉 બોતેર કોઠાની વાવ---- મહેસાણા

👉 ધરમેશ્વરી વાવ----- મોઢેરા( મહેસાણા)

👉 પાંડવ કુંડ ---- ભદ્રેશ્વર ( કચ્છ)

👉 રામકુંડ----મોઢેરા

👉 દુધીયાવાવ ---- ભદ્રેશ્વર (કચ્છ)

👉ગૌરીવાવ---વડનગર ( મહેસાણા)

👉વણઝારી વાવ---મોડાસા ( અરવલ્લી)

👉 દામોદરકુંડ---- જૂનાગઢ

👉 બરહ્મકુંડ વાવ---- સોમનાથ

👉નવઘણ કૂવો----જૂનાગઢ