●═════════════════●
🧣કોને ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર્તાકાર કહેવામાં આવે છે?Ans:- શામળ
🧣દયારામની જન્મ ભૂમિ કઈ છે?
Ans:- ચાંદોદ-કરનાળી
🧣પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માચમાં ગવાય છે?
Ans:- ઓખાહરણ
🧣પ્રેમાંનદ કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?
Ans:- સુદામા ચરિત્ર
🧣પ્રેમાંનદ નો જન્મ ક્યાં થયો હતો?
Ans:- વડોદરા
🧣“વ્રજ વહાલું રે,વૈકુંઠ નહી આવું”કોની જાણીતી કૃતિ છે?
Ans:- દયારામ
🧣મુંબઈમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે “ભારતીય વિધાભવન”સંસ્થાણી સ્થાપના કરી?
Ans:- કનૈયાલાલ મુનશી
🧣“કાફી” કોનુ વખણાતું સાહિત્ય છે?
Ans:- ધીરો
🧣“પ્રભાતિયાં” કોનુ વખણાતું સાહિત્ય છે?
Ans:- નરસિંહ મહેતા
🧣“જૂનુ થયુ રે દેવળ જૂનુ તો થયું” કોની જાણીતી પંક્તિ છે?
Ans:- મીરાંબાઈ
🧣“સુખ દુઃખ મનમાં ન આણીએ” કોની જાણીતી પંક્તિ છે?
Ans:- પ્રેમાંનદ
🧣શામળનું વખણાતું સાહિત્ય કયું છે?
Ans:- પધવાર્તા
🧣“છપ્પા કોના વખણાય છે?
Ans:- અખો
🧣“દેશી નાટક કંપની”નું સંચાલય ક્યાં ગુજરાતી સાહિત્યકાર કરતા હતા?
Ans:- જયંતીલાલ દલાલ
🧣પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી?
Ans:- ગાંધર્વ નિકેતન
🧣“છંદોલય”ક્યાં કવિનું પ્રથમ કાવ્યસંગહ છે?
Ans:- નિરંજન ભગત
🧣“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો,તે જ હું તે જ હું શબ્દો બોલે” કોની પંક્તિ છે?
Ans:- નરસિંહ મહેતા
🧣“શ્યામરંગ સમીપે ન જાઉં”કોની જાણીતી પંક્તિ છે?
Ans:- દયારામ
🧣કોણે સંત જલારામના ગુરૂ માનવામાં આવે છે?
Ans:- ભોજા ભગત
🧣સાહિત્યકાર મકરંદ દવેએ વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી?
Ans:- નંદીગ્રામ
🧣લોકભારતી વિધાપીઠની સ્થાપના ક્યાં સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે?
Ans:- નાનાભાઈ ભટ્ટ
🧣ગંગાસતીએ કોને ઉદેશીને પોતાના ભજનોની રચના કરી હતી?
Ans:-પાનબાઈ
🧣“શિક્ષાપત્રી” અને “વચનામૃત” કોની કૃતિ છે?
Ans:- સહજાનંદ સ્વામી
🧣પંડિત ઓમકાર ઠાકુરે સંગીત પર કયું પુસ્તક લખ્યું છે?
Ans:- સંગીતશાસ્ત્ર
🧣“પેટ કરાવે વેઠ” અને “ગાજ્યા મેહવરસે નહી” કોનાથી સંબંધિત પંક્તિઓ છે?
Ans:- શામળ
🧣ઈ.સ.1928 થી “રણજિતરામ સુવર્ણચંદ્રક” કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે?
Ans:- ગુજરાતી સાહિત્યસભા
🧣“ચાબખા” કોનું વખણાતું સાહિત્ય છે?
Ans:- ભોજો
🧣ક્યાં કવિ જન્મથી આંધળા હતા?
Ans:- પ્રીતમ
🧣ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત કાવ્યસંગ્રહ “પગરવ” એ કોની કૃતિ છે?
Ans:- આદિલ મન્સૂરી
🧣ક્યાં કવિને “આખ્યાનો પિતા” કહેવામાં આવે છે?
Ans:- ભાલણ
🧣ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે સૌ પ્રથમ અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?
Ans:- ચંદ્રવદન ચી.મહેતા
🧣કોને કવિ ન્હાનાલાલે “જગત સાક્ષર” કહ્યા છે ?
Ans:- ગોવર્ધનરામ
🧣દયારામની કર્મભૂમિ કઈ છે ?
Ans:- ડભોઇ
🧣દયારામના શું વખણાય છે ?
Ans:- ગરબી
🧣“દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર” પંક્તિ કોની છે ?
Ans:- અખો
🧣નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો ?
Ans:- તળાજા
🧣“ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નહિ રે” કોની જાણીતી પંક્તિ છે ?
Ans:- નરસિંહ મહેતા
🧣“સ્નેહમુદ્રા” કોની જાણીતી કૃતિ છે ?
Ans:- ગોવર્ધનરામ ત્રિપાઠી
🧣કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Ans:- બાલશંકર કંથારીયા
●═══════════════
0 Comments