🎪ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ 🤹♂
🎯ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
👉સ્થળ ➖ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા
👉શરૂઆત ➖ 1992
👉દરવષઁ આયોજન➖જાન્યુઆરીમાં
🎯આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ
👉સ્થળ➖સાબરમતી રિવરફ્રન્ટ , અમદાવાદ
👉શરૂઆત ➖ 2003
👉દરવષઁ આયોજન➖14 જાન્યુઆરી મક્રરસક્રાતિ
🎯કાંકરીયા કાર્નિવલ
👉સ્થળ ➖ કાંકરીયા તળાવ , અમદાવાદ
👉શરૂઆત ➖ 2007
👉દરવષઁ આયોજન➖25 થી 31 ડિસેમ્બર
🎯કચ્છ રણોત્સવ
👉સ્થળ➖ કચ્છ ઘોરડો રણ
👉શરૂઆત➖ 2006 - 2007
👉દરવષઁ આયોજન➖ડિસેમ્બર થી જાન્યુઆરી
🎯સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ
👉સ્થળ➖ડાંગ
👉દરવષઁ આયોજન➖શિયાળામાં 11 દિવસ
🎯પંચમહોત્સવ ચાંપાનેર
👉સ્થળ➖ ચાંપાનેર , પાવાગઢ
👉શરૂઆત ➖2016
🎯ડાંગ દરબાર
👉સ્થળ ➖આહવા , ડાંગ
🎯તાનારીરી મહોત્સવ
👉સ્થળ➖વડનગર , મહેસાણા
👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
0 Comments