💧ગોવિંદ સાગર--સતલુજ નદી       -   હિમાચલ પ્રદેશ

💧રણજીત સાગર--રાવી નદી         -  પંજાબ

💧ગોવિંદ વલ્લભ સાગર--રિહંદ નદીઉત્તર પ્રદેશ

💧રાણા પ્રતાપ સાગર--ચંબલ નદી  -  રાજસ્થાન

💧જવાહર સાગર--ચંબલ નદી      રાજસ્થાન

💧ગાંધી સાગર --ચંબલ નદી         -  મધ્ય પ્રદેશ

💧બાણ સાગર--શોણ નદી           -   મધ્યપ્રદેશ

💧સરદાર સરોવર-નર્મદા નદી        -     ગુજરાત

💧નિઝામ સાગર - માંજરા નદી     -    તેલંગણા

💧હુસૈન સાગર - મુસી નદી           -   તેલંગાણા

💧નાગાર્જુન સાગર--કૃષ્ણા નદી     -   આંધ્ર પ્રદેશ

💧કૃષ્ણરાજ સાગર-- કાવેરી નદી    -  કર્ણાટક