🔔અંબાજી🔔= બનાસકાંઠા શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક
*🔔ઊંઝા🔔= મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર
*🔔કામરેજ🔔= સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા
*🔔કાયાવરોહણ🔔= વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ
*🔔કોટેશ્વર🔔= કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય
*🔔ગલતેશ્વર🔔= ખેડા સોલંકી યુગનું શિવાલય
*🔔ગીરનાર🔔=જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર
*🔔ગુપ્ત પ્રયાગ 🔔=ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર
*🔔ગોપનાથ 🔔= ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર
*🔔ચાંદોદ🔔=વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ
*🔔ડાકોર 🔔= ખેડા રણછોડરાયજી નું મંદિર
*🔔દ્વારકા 🔔= દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર
*🔔નારાયણ સરોવર🔔= કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક
*🔔નારેશ્વર🔔= વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ
*🔔પાવાગઢ 🔔= પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ
*🔔બહુચરાજી = મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર
*🔔બાલારામ🔔= બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર
*🔔બિંદુ સરોવર🔔= સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક
*🔔ભૃગુ આશ્રમ🔔=ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ
*🔔રાજપરા🔔= ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર
*🔔વીરપુર🔔= રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક
*🔔ગોંડલ🔔= રાજકોટ ભુવનેશ્વરી માતાજી અને સ્વામિનારાયણ મંદિર*
*🔔શામળાજી🔔= અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ
*🔔સતાધાર🔔* જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ
*🔔સાળંગપુર🔔* બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર
*🔔સોમનાથ, પ્રભાસપાટણ🔔* ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક
0 Comments