🔴💭🔴 મહી નદી ?💭🔴


🎃 લંબાઈ - ૫૮૩ કી.મી.

🎃 કુલ સ્‍ત્રાવક્ષેત્ર - ૩૪,૮૪૨ ચો.કિ.મી.


⛵ મહી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે.


⛵ ગુજરાત માં પ્રવેશદ્વાર👇

 મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થી.


⛵ તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે.


⛵ જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.


⛵ ઉદ્ભવ સ્થાન👇

મિન્ડા (જીલ્લો-ધાર, મધ્ય પ્રદેશ).


⛵ તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે.


⛵ ગુજરાતમાં મહી સાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.


⛵ મહી નદી પર ૨૫ કી.મી. ના અંતરે કડાણા ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૫,૫૨૦ ચો.કિ.મી. છે.


⛵ ૧૦૨ કિ.મી.ના અંતરે વણાકબોરી વીયર છે.જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૩૦,૬૬૫ ચો.કિ.મી.છે.


▪️કડાણા બંધ ▪️


⛵ આ બંધ ૧૯૭૯ થી ૧૯૮૯ની વચ્ચે બંધાયો હતો.


⛵ બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર આવેલું છે.


⛵ જેના પ્રથમ બે જનરેટર ૧૯૯૦માં અને બીજાં બે જનરેટર ૧૯૯૮માં સ્થાપિત કરવામાં આવ્યા હતા.


⛵ પ્રથમ તબક્કાના બે જનરેટર ફ્રાન્સિસ ટર્બાઇન  છે.


 ⛵ તે ભારે માંગના સમયે વિદ્યુત ઉત્પન્ન કરે છે, તેમજ રાત્રિ જેવા ઓછી માંગના સમયે પાણીને પાછું સરોવરમાં ઠાલવી શકે છે.


🔴➖🔴 કડાણા બંધ 🔴➖🔴


🎃 બંધનો પ્રકાર - મેસોનરી

🎃 ઉંચાઇ - ૬૬ મી.(૨૧૭ ફુ)

🎃 લંબાઇ - ૫૭૫ મી.(૧,૮૮૬ ફુ)

🎃 બાંધકામ શરૂઆત - ૧૯૭૯

🎃 ઉદ્ઘાટન - ૧૯૮૯

🎃 શરૂઆત તારીખ👇

➖ તબક્કો ૧: ૧૯૯૦

➖ તબક્કો ૨: ૧૯૯૮

🎃 સ્થાપિત ક્ષમતા - ૨૪૦ મેગાવોટ

🎃 સ્ત્રાવ વિસ્તાર - ૨૫,૫૨૦ કિ.મી


⛵ મહી બજાજ સાગર ડેમ મહી નદી નો જ એક ડેમ છે.


⛵ તે બાંસવાડા શહેરથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે.


⛵ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર જનરેશન અને પાણી પુરવઠાના હેતુઓ માટે બાંધવામાં આવ્યો છે. 


⛵ રાજસ્થાન નો સૌથી મોટો ડેમ છે. 


⛵ તેનું નામ શ્રી જમનાલા બજાજ પરથી આપવામાં આવ્યું છે.


⛵ ડેમના આવરણવાળા વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ટાપુઓ છે, તેથી બાંસવાડાને "હૅન્ડ ઑફ સોન્ડ આઇલેન્ડ્સ સિટી" તરીકે ઓળખાય છે. 


⛵આ ડેમ સરળતાથી રોડ દ્વારા સુલભ છે.


 ⛵ હાલ માં ખંભાતની અખાતમાં વહેતી માહી નદી પ્રદૂષણ અને ખારાશને કારણે લુપ્ત થઈ ગઈ છે.


🔴➖🔴 *બજાજ સાગર ડેમ* 🔴➖🔴


🎃બંધ નો પ્રકાર - મેસોનરી

🎃ઊંચાઈ - ૪૩ મી.(૧૪૧ ફુ)

🎃લંબાઈ - ૩,૦૬૨મી.(૧૦,૦૪૦ ફુ)

🎃બાંધકામ શરૂઆત - ૧૯૭૨

🎃ઉદ્ઘાટન - ૧૯૮૩

🎃સ્થાપિત ક્ષમતા - ૧૪૦ મેગાવોટ

🎃સ્ત્રાવ વિસ્તાર - ૬૧૪૯ કિ.મી