*🔥 Current🔥*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*🗞️Date :- 09/06/2022 થી 14/06/2022🗞️*


⭕2026માં પહેલી બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓

*✔️સુરત-બીલીમોરા*


⭕હાલમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી❓

*✔️મિતાલી રાજ*

*✔️232 વન-ડે રમનાર (વર્લ્ડ રેકોર્ડ)*

*✔️7805 રન બનાવનાર*

*✔️કેપ્ટન તરીકે 155 વન-ડે*

*✔️16 વર્ષની વયે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી*

*✔️ટી20 ફોર્મેટમાં સદી ફટકારનારી દેશની પહેલી મહિલા ક્રિકેટર*


⭕હાલમાં 105 કલાકમાં 75 કિમી. હાઈ વે બનાવવા બદલ ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો.આ હાઈ વે કયા બે સ્થળો વચ્ચે બનાવવામાં આવ્યો❓

*✔️અમરાવતી થી અકોલા (મહારાષ્ટ્ર)*


⭕ઇન્ટરનેશનલ એજન્સી અહેવાલ સર્વે અનુસાર વિશ્વના સૌથી મોંઘા 20 શહેરોમાં કયું શહેર ટોચ પર છે❓

*✔️હોંગકોંગ*

*✔️બીજા ક્રમે ન્યુયોર્ક અને ત્રીજા ક્રમે જિનીવા*

*✔️ભારતનું એકપણ નહિ*


⭕સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે❓

*✔️બીજા*


⭕હાલમાં રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમના ટોચના નવ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી❓

*✔️બંગાળ ટીમ*

*✔️ઝારખંડ સામે*


⭕હાલમાં ભારતે કયા દેશ સાથે 2030 વિઝન સ્ટેટમેન્ટ સાઈન કરીને સંરક્ષણ સપોર્ટના કરાર કર્યા❓

*✔️વિયેતનામ*


⭕ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ 2023માં દેશની પ્રથમ નંબરની સંસ્થા કઈ બની❓

*✔️બેંગલુરુની IISC (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ)*

*✔️વિશ્વમાં 155માં સ્થાને*


⭕હાલમાં રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કઈ ટીમે રનની રીતે સૌથી મોટા અંતરનો વિજયનો રેકોર્ડ નોંધાવ્યો❓

*✔️મુંબઈ ટીમ*

*✔️ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું*


⭕હાલમાં કયા દેશમાંથી 40 ચિત્તાઓ લાવવામાં આવ્યા અને જામનગરમાં પ્રાણી સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા❓

*✔️દક્ષિણ આફ્રિકા*


⭕નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનોના દર્શન કરાવતી ટ્રેન શરૂ કરવામાં આવી. આ ટ્રેનનું નામ શું છે❓

*✔️ભારત ગૌરવ ટ્રેન*


⭕નવસારીમાં કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષક સાથે મુલાકાત કરી. આ શિક્ષકનું નામ શું છે❓

*✔️જગદીશભાઈ નાયક*


⭕હાલમાં INS ખુકરી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કોણે કર્યું❓

*✔️અમિત શાહે*


⭕ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 ક્યાં રમાશે❓

*✔️કતાર*

*✔️પ્રથમવાર કોઈ ગલ્ફ દેશમાં આયોજન*


⭕14 જૂન➖વિશ્વ રક્તદાન દિવસ


⭕એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું. આ હાથીનું નામ શું હતું❓

*✔️ભોગેશ્વર*


⭕હાલમાં કઈ યુનિવર્સિટીમાં ગુજરાત સેન્ટરની સ્થાપના કરવામાં આવી❓

*✔️લદાખ યુનિવર્સિટી*


⭕હાલમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ 2022નું સમાપન કરવામાં આવ્યું. આ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું❓

*✔️14મા સ્થાને*

*✔️ગુજરાતના કુલ 24 મેડલ (4 ગોલ્ડ, 11 સિલ્વર, 9 બ્રોન્ઝ)*

*✔️હરિયાણા કુલ 137 મેડલ સાથે પ્રથમ*


⭕ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડમાસ્ટર જેમને ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના વરિષ્ઠ ટ્રેનર જાહેર કરવામાં આવ્યા❓

*✔️તેજસ બાકરે*


⭕1978માં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેઈમ્સમાં 5 હજાર મીટર અને 10 હજાર મીટરની દોડમાં બે ગોલ્ડ મેળવનાર દોડવીર જેમનું હાલમાં અવસાન થયું❓

*✔️હરિચંદ*


⭕હાલમાં ભારતે કયા દેશને ભગવાન બુદ્ધના અવશેષો મોકલ્યા❓

*✔️મોંગોલિયા*

➖➖➖➖➖➖➖➖➖➖➖