1) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 શિવપુરી જિલ્લો.
👉 નર્મદા નદીમાં માંધાતા પાસે.
2) મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 ઉજ્જૈન.
3) સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 ગીર સોમનાથ જિલ્લામાં.
👉 પ્રભાસ પાટણમાં.
4) મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્રપ્રદેશ.
👉 શ્રી શૈલમ જિલ્લો.
👉 કૃષ્ણા નદીના કિનારે.
5) નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 દેવભૂમિ દ્વારકા જિલ્લો.
6) ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પુણે જિલ્લો.
👉 ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ.
7) વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરપ્રદેશ.
👉 વારાણસી.
8) રામેશ્વર જ્યોતિર્લિંગ - તામિલનાડુ.
👉 રામનાથપુરમ જિલ્લો.
👉 દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં.
9) વૈજનાથ જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પરલી જિલ્લામાં.
👉 ભીરમંડલમાં પરલી ખાતે.
10) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 નાસિક જિલ્લો.
11) કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ.
👉 રુદ્ર પ્રયાગ.
👉 હિમાલયમાં ગઠવાલ.
12) ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 ઔરંગાબાદ.
👉 વેલુર ખાતે.
🏷 ૧૨ જ્યોતિર્લિંગમાં કુલ સાત રાજ્યોમાં આવેલા છે.
🏷 સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે - ચાર.
0 Comments