✳️ કણાભસૂત્રને કોષનું શું કહે છે.

➡️ શક્તિ ધર


✳️ દાંત શેના બનેલા હોય છે.

➡️ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોરફરસ


✳️ પુખ્ત માણસના રૂધિર સરેરાશ કેટલું હોય છે.

➡️ 5 થી 6 લિટર


✳️  રક્તકણો નું આયુષ્ય કેટલું હોય છે.

➡️ 120 દિવસ


✳️ કયું બ્લડ ગ્રુપ સર્વદાતા છે.

➡️ O


✳️ શ્વેતકણો નું આયુષ્ય કેટલું હોય છે.

➡️ 2 થી 3 દિવસ


✳️ શરીરના સૌનિકો તરીકે ક્યાં કણો ઓળખાય છે.

➡️ શ્વેતકણો


✳️ રૂધિર જામવા માટે ક્યાં કણો જવાબદાર છે.

➡️ ત્રાકકણો


✳️ સફરજનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય


✅ જમ્મુ-કશ્મીર


 ✳️ નારંગીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય 


✅ પંજાબ 


✳️ શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય 


✅ ઉત્તરપ્રદેશ


✳️ કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય 


✅ ઉત્તરપ્રદેશ


✳️ લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય 


✅ બિહાર



✳️ ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ?

✔️ શર્યાતીના સમયથી


✳️ કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ?

✔️ શિલાદિત્યે


✳️  કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ?

✔️ કવિ પદ્મનાભ


✳️ ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ?

✔️ રુદ્રદામા અને સ્કંદગુપ્ત


✳️ અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ?

✔️ આલમ ખાન


✳️ કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ?

✔️ વાત્રક


✳️ વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ?

✔️ દામજીરાવ ગાયકવાડ


✳️ કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ?

✔️ સિદ્ધરાજ જયસિંહ