📚માળીનો ચાળો ........... છે❓
➤એક પ્રકારનું ડાંગી નૃત્ય
📚 આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજ ની સંસ્કૃતિ ના સમન્વય રૂપ રેવડી નો મેળો ......યોજાય છે❓
➤સંતરામપુર
📚હનુમાનની માતા અંજનીના નામ પરથી પડેલ અંજનકુડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે❓
➤ ડાંગ
📚 પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર એવું બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે❓
➤ ગીર
📚 નિનાઈ જળધોધ
➖ડેડિયાપાડા
📚 હાથણી માતા જળધોધ
➖ જાંબુઘોડા
📚 જોડિયા જળધોધ
➖ધરમપુર
📚 ચીમેર જળધોધ
➖ ડાંગ
📚 ખાનગી ક્ષેત્ર માં કયો ઉધોગ ભારત નો સૌથી મોટો નોકરીદાતા ઉધોગ છે❓
➤ આઈ.ટી.
📚 તમાશા નૃત્ય
➖ મહારાષ્ટ્ર
📚 નવટંકી નૃત્ય
➖ ઉત્તર પ્રદેશ
📚 સ્વાંગ નૃત્ય
➖પંજાબ હરિયાણા
📚 યક્ષજ્ઞાન નૃત્ય
➖ આંધ્ર પ્રદેશ
📚 મેઘરાજા ની છડીનો ઉત્સવ ...........મા થાય છે❓
➤ ભરૂચ
📚 અમદાવાદ ની પોળમા આવેલી હરકોઈ શેઠાણીની હવેલી .............માટે વિખ્યાત છે❓
➤ પિછવાઈ
📚આળેખ _છે❓
➤ કરછનુ લોકભરત
📚 ભારતના એટર્ની જનરલ ને નકકી કરે તે મહેનતાણું મળશે❓
➤ રાષ્ટ્રપતિ
📚 શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા કઈ છે❓
➤ સંસ્કૃત
📚 કાંચીપુરમ નું કૈલાશનાથ મંદિર કઈ શૈલી નું ઉદાહરણ છે❓
➤ દ્રવિડ
📚 ગુજરાતમા વાઘેલા વંશની રાજધાની કઇ હતી❓
➤ પાટણ
📚 સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણો માં દૈવીવાધ તરીકે જાણીતું જંતર _છે❓
➤ ઘન
📚 ભારતના સ્વતંત્રતા સંગ્રામ ના સમયગાળા દરમિયાન કોણે કેન્દ્રીય હિન્દુ વિધાલય શરૂ કર્યું❓
➤ મદન મોહન માલવિયા
📚 મંદિર નિર્માણ ની વેસરશૈલી ક્યાં રાજવંશ દ્રારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી❓
➤ ચાલુકય
📚 કયા સ્થળે ડચ કંપની એ પ્રથમ ફેક્ટરી ની સ્થાપના કરી❓
➤ પુલીકટ
📚"ગોલ" , "પલ્લા", "ચાકસી", અને "ખાગા", શું છે❓
➤ ઊંટની જાતો
📚 ભારતમા વિદેશી મુદ્રાના ભંડોળ નું સંચાલન કોણ કરે છે❓
➤ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
📚 પંચાયતી રાજ માં ત્રિસ્તરીય ને બદલે એ દ્રિસ્તરીય માળખાની ભલામણ કોણે કરી❓
➤ અશોક મહેતા સમિતિ
📚એમનેસ્ટી ઈન્ટરનેશનલ નું મુખ્ય મથક ક્યાં છે❓
➤ લંડન
📚 રોમન સામ્રાજ્ય ની પડતી પછી ભારતીય વેપારીઓ કોની સાથે વેપાર કરતા હતા❓
➤ મધ્ય એશિયા
📚 રાજગાદી પર આવ્યા બાદ હર્ષ એ કયું બિરુદ ધારણ કર્યું❓
➤ શિલાદિત્ય
📚 પલ્લવવંશ ના સ્થાપક નું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભો માં જોવા મળે છે❓
➤ બળદ
📚 ભારતમાં કપાસની ગાંસડી નું વજન કેટલું હોય છે❓
➤ ૨૨૬ કિલો
📚 માનવ શરીરમાં આંત્રપુરછ શેની સાથે જોડાયેલ છે❓
➤ મોટું આંતરડું
📚 ઓડિશાનુ ચિલ્કા અને તમિલનાડુ નું પુલિકટ કેવા સરોવર છે❓
➤ લગૂન
📚 ગુજરાત માં પ્રથમ હેવી વોટર પ્લાન્ટ ની સ્થાપના કયા કરવામાં આવી હતી❓
➤ વડોદરા
📚 પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન
➖ હિમાચલ પ્રદેશ
📚 પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન
➖મધ્ય પ્રદેશ
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
0 Comments