1. આયોડિન કઈ વનસ્પતિમાંથી મળી આવે છે ?

સમુદ્રિય ઘાસ

2. કઇ વનસ્પતિના બીજમાંથી બનાવેલી ખીર ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી ?

અધેડો

3.કઈ વનસ્પતિ કફ અને મેદસ્વિતા તેમજ ઝેરી જંતુના (વીંછી) ડંખમાં વપરાય છે ?

અધેડો

4.કઈ વનસ્પતિ હ્રદય રોગમાં ઉપયોગી છે ?

અર્જુન (સાદડ)

5.અર્જુન (સાદડ)ની છાલમાંથી શું બનાવવામા આવે છે ?

ઓક્ઝેલિક એસીડ

6. કઈ વનસ્પતિનો ઉપયોગ શ્વાસના રોગોમા થાય છે ?

અરડુસી 

7. કઈ વનસ્પતિ ક્ષય અને રક્તપિત્તના રોગોના ઉપસાર માટે વપરાય છે ?

અરડૂસી

8. કઈ વનસ્પતિ વિષનાશક છે ?

અરીઠા

9. કઈ વનસ્પતિનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથુથુ, વગેરેના ઝેરની અસર દૂર કરવા થાય છે ?

અરીઠા

10. કઈ વનસ્પતિ શક્તિવર્ધક છે તથા ડાયાબીટીસ અને લોહીના નીચા દબાણમાં તેના મૂળનો ઉપયોગ થાય છે ?

અશ્વગંધા

11. કઈ વનસ્પતિ કુદરતી Air Conditionનું કાર્ય કરે છે ?

આકડો

12. કઈ વનસ્પતિમાંથી સૂંઠ બનાવવામાં આવે છે ?

આદુ

13.આદુ કયા-કયા રોગોમાં ઔષધ તરીકે વપરાય છે ?

અજીર્ણ, ખાંસી, પાંચનના રોગોમા

14. કઈ વનસ્પતિને સંસ્કૃતમાં અમૃતા કહેવામા આવે છે ?

આંબળા

15. આંબળાના ઝાડ પર કયા મહિને ફળ આવે છે ?

કારતક-માગસર થી પોસ-મહા મહિના સુધી

16. કઈ વનસમપતિ શરીરને મજબુત કરનાર, ઘડપણ દૂર કરનાર તથા પિત્તશામક છે ?

આંબળા

17. કઈ-કઈ વનસ્પતિ ત્રિફળા ચૂર્ણમાં વપરાય છે ?

આંબળા, બહેડા, હરડે

18. આંબળામાં કઈ વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે ?

વિટામિન - સી

19. કઈ વનસ્પતિ રૂચિકર-પિત્તનાશક તથા વિરેશક છે ?

આમલી

20. કઈ વનસ્પતિના ફળની છાલ ઘસીને વીછીંના ડંખ પર લગાડવાથી ઝેર શોષી લેય છે ?

આમલી